gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં | …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress MP Shashi Tharoor: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજે ફાધર હરર્બર્ટ એ ડીસોઝા મેમોરિયલ લેક્ચર યોજાયુ હતુ. જેમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના સાંસંદ શશિ થરૂરે યુનિવર્સિટી શિક્ષણ પર આપેલા વકતવ્યમાં જણાવ્યું હતું કે, ‘આજે યુનિવર્સિટી શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા એન અભિવ્યક્તિ સામે સંકટ-જોખમ વધ્યું છે. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને વિરોધ-આંદોલન કરતા રોકી ન શકાય, પરંતુ આંદોલન-વિરોધની રીત યોગ્ય હોવી જોઈએ. હિંસાત્મક ન હોવી જોઈએ. આ ઉપરાંત આજે યુનિવર્સિટીઓનું ખાનગીકરણ વધ્યું છે અને અનેક ખાનગી યુનિવર્સિટીઓ વધી છે ત્યારે યુનિવર્સિટીઓએ ગરીબ-મધ્યવર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી કેટલીક ચોક્કસ બેઠકો સ્કોલરશિપ આધારીત રાખવી જોઈએ.’

યુનિ.ઓમાં વિદ્યાર્થીઓને વિરોધ કરતા રોકી ન શકાય

કોંગ્રેસના સાંસદ અને પાર્લિયામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી(એક્સર્ટનલ અફેર્સ)ના ચેરમેન શશિ થરૂરે સેન્ટ ઝેવિયર્સ કોલેજમા આપેલા પોતાના વકતવ્યમાં યુનિવર્સિટીઓના સુરક્ષીત કેમ્પસ સામે ભય વયક્ત કર્યો હતો. જેમા તેમણે જણાવ્યુ હતું કે, ‘આજે યુનિવર્સિટી શિક્ષણમાં ગ્લોબલ ટ્રેન્ડ, તેમજ ઉચ્ચ શિક્ષણમાં વધી રહેલી બ્યુરોક્રેસીની દખલગીરી કે નિયંત્રણો તથા રીસર્ચ અને ઈનોવેશન પાછળ ઓછું નાણાકીય ફંડ તથા શૈક્ષણિક ગુણવા, કેમ્પસો પર વધતા રેગ્યુલેશન્સ તેમજ એકેડેમિક એક્સપ્રેશન એટલે કે શૈક્ષણિક અભિવ્યક્તિ સામે વધી રહેલુ જોખમ સહિતના ઘણાં પડકારો રહેલા છે. 

જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ જાહેર કરવી જોઈએ

તેમણે જણાવ્યું હતું કે, ‘આજે યુનિવર્સિટી શિક્ષણમાં પ્રેક્ટિકલ એજ્યુકેશન પર ધ્યાન આપવુ પડશે. વિદ્યાર્થીઓ શું વિચારે તેના પર નહીં, પરંતુ કેવુ વિચારવું તેના પર અધ્યાપકોએ ધ્યાન આપવુ જોઈએ. ખાનગી યુનિવર્સિટીઓ આજે દેશમાં ખૂબ જ વધી છે, પંરતુ ગ્લોબલ રેન્કિંગ મેળવી શકતી નથી. ખૂબ જ ઓછી યુનિવર્સિટીઓ સારી નામના ધરાવે છે. ખાનગીકરણ વધ્યુ છે, ત્યારે ખાનગી યુનિવર્સિટીઓએ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સ્કોલરશિપ જાહેર કરવી જોઈએ. 

શશી થરૂરે આઝાદીના સમયની દેશમાં શિક્ષણની સ્થિતિને લઈને તે સમયના વડાપ્રધાન નેહરૂ દ્વારા કરાયેલા કામોને પણ વર્ણવવામા આવ્યા હતા અને કહ્યુ કે, ‘તે સમયે ભારતે પાંચ દાયકા સંઘર્ષનો સામનો કર્યો હતો. જો કે આજે 2025માં યુવાનો માટે ભારત-વિશ્વમાં ખૂબ જ તકો વધી છે. ઉચ્ચ શિક્ષણમાં નવા નવા ટેકનોલોજીકલ વિષયો-પ્રોગ્રામ્સના વિકલ્પો ઉપલબ્ધ છે.’

દેશમાં વધી રહેલી બેરોજગારીને પણ શશી થરૂરે ઉચ્ચ શિક્ષણ-યુનિ.ઓની નિષ્ફળતા ગણાવી હતી. મધ્ય પ્રદેશમાં માત્ર 8 પાસની લાયકાત માંગનારી કોન્સ્ટેબલની નોકરી માટે 10 હજાર એન્જિનિયર તેમજ 1.90 લાખ ગ્રેજ્યુએટ અને 15 હજાર પીજી ઉમેદવારો સાથે 14 હજાર જગ્યા માટે 9 લાખ ઉમેદવારોની અરજીનું ઉદાહરણ આપતા તેઓએ બેરોજગારી મુદ્દે વડાપ્રધાનના પકોડા તળવાના ઝુમલા મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો. 

યુનિવર્સિટી શિક્ષણના પ્રશ્ન સામે શશિ થરૂરે જવાબ આપ્યો કે, યુનિવર્સિટીઓમાં ક્લાસ રૂમ શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓને બૌદ્ધિક રીતે વિચારતા કરવા તરફ અને પ્રેક્ટિકલ નોલેજ તેમજ આજની માંગ પ્રમાણેનું શિક્ષણ આપવુ જોઈએ. જ્યારે હિન્દી ભાષાના પ્રશ્ન અંગે તેઓએ કહ્યુ કે કોઈ પણ એક ભાષા કે તમામ માટે સર્વગ્રાહ્ય હોય તે હોવી જરૂરી છે.

અમદાવાદમાં શશિ થરુરે કહ્યું - યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 11, 2026
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

May 11, 2026
Next Post
બે વર્ષમાં હાઈકોર્ટે 13થી વધુ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી, એક તો 14 વર્ષની સગીરા | gujarat High Co…

બે વર્ષમાં હાઈકોર્ટે 13થી વધુ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી, એક તો 14 વર્ષની સગીરા | gujarat High Co...

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે | massiv…

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે | massiv...

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc…

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

8 months ago
મહાકાળી વુડા આવાસમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી | People are suffering due to the prob…

મહાકાળી વુડા આવાસમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી | People are suffering due to the prob…

4 months ago
દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai…

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai…

10 months ago
‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News