gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે | massiv…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે | massiv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Surat:  ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં આગના લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં લાગ લાગવાની ઘટના અની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર છે. 

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે 2 - image

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે. જોકે બિલ્ડિંગ અંદર કોઇ ફસાયેલું છે કે નહી તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. માહિતી અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ફાયરબ્રિગેડની ટીમ હજુ સુધી આગને ઓલવી શકી નથી કેમ કે ઉપરના  ત્રણ માળ આગની લપેટમાં આવી ગયા હતા. આઠમા માળે લાગેલી આગ દસમા માળ સુધી પ્રસરી હતી. અત્યાર સુધી 15થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 

આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાની ઘટનાને બે કલાક જેટલો સમય થઇ ગયો છે, ધીમે ધીમે આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc…

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc...

પીરિયડ્સ આવતા દલિત વિદ્યાર્થિનીને ક્લાસમાંથી કાઢી મૂકી, દરવાજે બેસાડી પેપર લખાવતા વિવાદ | tamilnadu …

પીરિયડ્સ આવતા દલિત વિદ્યાર્થિનીને ક્લાસમાંથી કાઢી મૂકી, દરવાજે બેસાડી પેપર લખાવતા વિવાદ | tamilnadu ...

ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand…

ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac…

જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac…

1 year ago
પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

12 months ago
તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

1 year ago
ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi …

ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News