gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.14 વાસણારોડ પર રહેતી મહિલાએ પુત્રની સ્કૂલ ફી માટે વ્યાજે રૃપિયા લીધા બાદ વ્યાજખોર મહિલા સહિત ત્રણ શખ્સોએ મહિલાનું મોપેડ અને રકમ પણ પડાવી લીધી હતી.

વાસણારોડ પર રાણેશ્વર મંદિર પાસે કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ભૂમી જગદીશભાઇ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં સુધાબેન પટેલ (રહે.લેન્ડમાર્ક ફ્લેટ, ભાયલી), દેવેશભાઇ માને (રહે.વ્રજવિહાર સોસાયટી, વાસણારોડ) અને કિરણભાઇ સોની સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન બાદ પતિ સાથે અણબનાવ થતાં હું અને મારો પુત્ર છેલ્લા ૧૦ વર્ષથી  પિયરમાં રહીએ છીએ. જૂન-૨૦૨૩માં મારે પુત્રની સ્કૂલ ફી ભરવા માટે મારા પરિચિત  દેવેશભાઇ માનેનો સંપર્ક કરી મારે રૃા.૨૦ હજારની જરૃર છે તેમ કહ્યું હતું.

દેવેશભાઇએ ભાયલીમાં પાયલ બ્યૂટિ પાર્લરમાં જઇને સુધાબેનને મળવાનું કહ્યા બાદ હું ત્યાં જઇને સુધાબેનને મળી હતી. તેમણે મને તેમના ફ્લેટ પર બોલાવી મારુ મોપેડ ગીરવી લઇને માસિક ૩ ટકાના વ્યાજે રૃા.૨૦ હજાર તેમના ઓળખીતા કિરણભાઇના એકાઉન્ટમાંથી મારા ખાતમાં ટ્રાન્સપર કરાવ્યા  હતાં. બાદમાં દર મહિને હું વ્યાજના રૃા.૬૦૦ ચૂકવતી હતી. થોડા મહિના પછી સુધાબેને મને ઘેર બોલાવી રૃા.૨૦ હજાર અને વ્યાજના વધારાના રૃા.૪ હજારની માંગણી કરી હતી પરંતુ મેં તેમને દર મહિને વ્યાજ નિયમિત ચૂકવું છું તેમ કહી વધારાના પૈસા આપવાની ના પાડી દીધી હતી.

આ અંગે મેં દેવેશભાઇને વાત કરતા તેમણે વ્યાજ અને રકમ મને આપી દો હું તમને મોપેડ પરત અપાવું છું તેમ કહેતાં મે તેમને કુલ રૃા.૨૧૨૦૦ આપ્યા હતાં પરંતુ બાદમાં મને મોપેડ પરત આપ્યું ન હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે ત્રણે વ્યાજખોરો સામે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke…

કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke...

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા…

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા...

સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru…

સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…

કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…

2 months ago
બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

12 months ago
હળવદના ગોલાસણમાંથી ૨.૫૩ લાખના દારુ ઝડપાયો | Liquor worth Rs 2 53 lakh seized from Halvad’s Golasan

હળવદના ગોલાસણમાંથી ૨.૫૩ લાખના દારુ ઝડપાયો | Liquor worth Rs 2 53 lakh seized from Halvad’s Golasan

6 months ago
VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News