gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

ગોવા VS ગોકર્ણ: વેકેશનમાં ફરવા માટે કઈ જગ્યા બેસ્ટ? જાણો બજેટ અને ફરવાના સ્થળોનું લિસ્ટ | Goa or Gokarna Which is the best place to go on vacation

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
December 14, 2025
in Lifestyle
0 0
0
3
VIEWS
Share on FacebookShare on Twitter

Goa or Gokarna : શિયાળાની ઋતુમાં લોકો વિવિધ સ્થળોએ ફરવા માટે જતાં હોય છે, ત્યારે વેકેશન માણવા જતાં લોકો પાર્ટી, ફન-ફેસ્ટિવલ સહિત શાંત-સુકુનદાય જગ્યાએ જવાનું પસંદ કરતાં હોય છે. જેમાં ગોવા કે ગોકર્ણ માંથી કયુ સ્થળ તમારા માટે પહેલી પસંદગીનું રહેશે. આ સાથે બજેટમાં ફરવાના સ્થળોનું વિગતે માહિતી મેળવીએ. 

ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં ફરવાના શોખીન લોકો ગોવા જવુ કે ગોકર્ણ તેને લઈને મૂંઝવણમાં મૂકાતા હોય છે. એક તરફ ગોવામાં ક્રિસમસ-ન્યૂ યરની પાર્ટી નાઈટલાઈફ અને બીચ ફેસ્ટિવલની મજા તો બીજી તરફ, ગોકર્ણમાં શાંતિ, સુકુન અને કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો. આમ બંને જગ્યા ડિસેમ્બરમાં તેમની આગવી ઓળખ દર્શાવે છે. ત્યારે વ્યક્તિના તેના મૂડ અને પ્લાન પર આધારે રાખે છે કે, ગોવા-ગોકર્ણ માંથી કયાં સ્થળની મુલાકાત લેવી. આમ આપણે અહીં બંને સ્થળની ખાસિયત, બજેટ અને ફરવાના સ્થળ વિશે માહિતી મેળવીશું.

ગોવામાં પાર્ટીઓ, બીચ અને ક્રિસમસની મજા

ડિસેમ્બરમાં ગોવામાં સંપૂર્ણ ઉત્સવનો માહોલ હોય છે. ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નાઈટલાઈફને તેની ચરમસીમાએ પહોંચાડે છે. બીચ પાર્ટીઓ, સંગીત ઉત્સવો, ક્લબો અને વોટર સ્પોર્ટ્સ બધું જ ઉર્જાથી ભરેલું હોય છે. જો તમને ભીડ, મજા, પાર્ટીઓ અને સોશિયલ માહોલ ગમે છે, તો ડિસેમ્બરમાં ગોવા નિરાશ નહીં કરે. જો કે, આ સિઝનમાં હોટલ અને ફ્લાઇટ્સ વધુ મોંઘા થઈ જાય છે, અને બીચ પર ભારે ભીડ જોવા મળે છે. 

ગોકર્ણમાં શાંતિ અને કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો

ડિસેમ્બરમાં શાંતિ અને કુદરતી માહોલની શોધ કરનારા માટે ગોકર્ણ યોગ્ય સ્થળ છે. અહીંના દરિયાકિનારા સ્વચ્છ, શાંત અને ઓછી ભીડવાળા છે. ઓમ બીચ, હાફ મૂન બીચ અને કુડલે બીચ જેવા સ્થળો તમને આરામનો સાચો અર્થ શીખવે છે. આ સ્થળ યોગ, ધ્યાન અને ધીમી મુસાફરી માટે જાણીતું છે. ડિસેમ્બરમાં હવામાન ઠંડુ અને સુખદ હોય છે, જે બીચ વોક અને સૂર્યાસ્તને વધુ સુંદર બનાવે છે. બજેટની દ્રષ્ટિએ ગોવા કરતાં ગોકર્ણ સસ્તું પણ છે.

ગોવા-ગોકર્ણનો બજેટ અને ખર્ચ

ડિસેમ્બરમાં ગોવા સૌથી મોંઘા પ્રવાસન સ્થળોમાંનું એક છે. હોટલ, ટેક્સી અને ખોરાકના ભાવ વધે છે. જોકે, ગોકર્ણમાં તમને ઓછા બજેટમાં સારા હોમસ્ટે, ગેસ્ટહાઉસ અને કાફે મળી શકે છે. જો તમે બજેટ પ્રવાસી છો અથવા ભીડથી દૂર રહેવા માંગતા હોય તો ગોકર્ણ બહુ સારી પસંદગી ગણાશે 

ગોવા કે ગોકર્ણ, કયું સ્થળ વધુ સારું?

જો તમે મિત્રો સાથે ટ્રિપ, નાઈટલાઈફ, ડાન્સ, ડ્રિંક્સ અને એનર્જી ઈચ્છો છો તો ગોવા શ્રેષ્ઠ સ્થળ છે. જો કે, જો તમે કપલ ટ્રિપ, સોલો ટ્રાવેલ, યોગ અને ધ્યાન અથવા માઈન્ડ ડિટોક્સ શોધી રહ્યા છો, તો ગોકર્ણ વધુ આરામ આપાવશે.

ગોવા અને ગોકર્ણના હવામાન અને અનુભવો

ડિસેમ્બરમાં બંને સ્થળોએ હવામાન અદ્ભુત હોય છે, ન તો ખૂબ ગરમી કે ન તો ખૂબ ભેજયુક્ત વાતાવરણ. ગોવામાં ડિસેમ્બરનો અર્થ અવાજ, રોશની અને ઉજવણી થાય છે. જ્યારે ગોકર્ણમાં આ મહિનો શાંતિ, સાદગી અને પ્રકૃતિ સાથે જોડાવાની તક આપે છે.

આ પણ વાંચો: મોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી, 73% લોકો ડિજિટલ ગુલામ, દરરોજ 7 કલાક સ્ક્રિન પર પસાર કરે

3 દિવસીય ગોવા પ્રવાસનો પ્લાન

દિવસ 1: ઉત્તર ગોવાને એક્સપ્લોર કરો. જેમાં બાગા બીચ, કેન્ડોલિમ, કેલંગુટનો સમાવેશ થાય છે, જ્યારે સાંજે બીચ શૈક અને નાઈટક્લબ (ટીટો/મામ્બો).

દિવસ 2: દક્ષિણ ગોવામાં કોલવા બીચ, બેનાઉલિમ, ચર્ચની મુલાકાત. સૂર્યાસ્ત ક્રુઝ અથવા કેસીનો નાઈટ.

દિવસ 3: વોટર સ્પોર્ટ્સ, શોપિંગ-અંજુના ફ્લી માર્કેટ, કાફે હોપિંગ અને રીટર્ન.

3 દિવસીય ગોકર્ણ પ્રવાસનો પ્લાન

દિવસ 1: ઓમ બીચ અને કુડલે બીચ પર આરામ, સૂર્યાસ્ત અને કાફેનો સમય.

દિવસ 2: હાફ મૂન બીચ અને પેરેડાઇઝ બીચ પર ટ્રેક અથવા બોટ રાઇડ. સાંજે ધ્યાન અથવા યોગ.

દિવસ 3: મહાબળેશ્વર મંદિરની મુલાકાત, સ્થાનિક ખરીદી અને શાંત કાફેમાં નાસ્તો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કા…

કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કા...

નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…

નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new...

નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo…

નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

9 months ago
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન

સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન

9 months ago
પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

7 months ago
વડોદરામાં એલેમ્બિક સિટીમાંથી પસાર થતા રસ્તાનો વિવાદ : આખરે રોડ લોકો માટે ખુલ્લો કરાવ્યો | Controvers…

વડોદરામાં એલેમ્બિક સિટીમાંથી પસાર થતા રસ્તાનો વિવાદ : આખરે રોડ લોકો માટે ખુલ્લો કરાવ્યો | Controvers…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News