gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો અંતિમ તારીખ | Registration …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો અંતિમ તારીખ | Registration …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Wheat support price Registration: ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણશીઓના ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત 17 માર્ચથી શુભારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારે ઘઉં માટે જાહેર કરાયેલા રૂ. 2,425/- પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી કરવામાં આવી રહી છે.

લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ગત 01 માર્ચથી તા. 16 માર્ચ 2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના હજુ પણ કેટલાક ખેડૂતોએ નોંધણી કરાવવાની બાકી રહી જતા રાજ્ય સરકારે નોંધણીની સમયમર્યાદા આગામી તા. 05 એપ્રિલ 2025 સુધી લંબાવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ VCE મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે. 

ગ્રામ્ય કક્ષાએથી ઓનલાઈન નોંધણી માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાક વાવણી અંગેની એન્ટ્રી “7/12 કે 8/અ”માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. 

ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર –  8511171718 તથા 8511171719 ઉપર ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી, દિશા સાલિયાન આપઘાત કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ | aditya …

આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી, દિશા સાલિયાન આપઘાત કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ | aditya ...

વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધથી નગરજનો પરેશાન : રહીશોને બારી-બારણા બંધ કરવ…

વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધથી નગરજનો પરેશાન : રહીશોને બારી-બારણા બંધ કરવ...

200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…

200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું : મહિલા પોલીસની પણ હાજરી | …

જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું : મહિલા પોલીસની પણ હાજરી | …

1 year ago
મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

6 months ago
મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw …

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw …

4 months ago
પાંથાવાડા-ગુંદરી હાઈવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતાં પિતાનું ઘટનાસ્થળે મોત, પુત્રીનો ચમત્કારિક બચાવ …

પાંથાવાડા-ગુંદરી હાઈવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતાં પિતાનું ઘટનાસ્થળે મોત, પુત્રીનો ચમત્કારિક બચાવ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News