gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતના ભાટપોર વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં નિખાલસતાથી રમી રહેલા બે વર્ષના માસૂમ બાળકને ઝેરી કોબ્રા સાપે ડંખ મારતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. રોજીરોટી માટે આવેલા શ્રમિક પરિવાર પર આભ ફાટતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ સુરતના ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહીને કડિયાકામ કરતા દિનેશભાઈ નાદલા રાઠવાના પરિવાર સાથે આ દુર્ઘટના બની હતી. શુક્રવારે સાંજના સમયે તેમનો 2 વર્ષનો પુત્ર ઘરના આંગણામાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે એક ઝેરી કોબ્રા સાપ અચાનકઆવી ચઢ્યો હતો અને બાળકના જમણા પગે જોરદાર ડંખ માર્યો હતો. સાપ કરડતા જ બાળકે ચીસાચીસ કરી મૂકતા અને પગમાંથી લોહી નીકળતા પરિવારજનો દોડી આવ્યા હતા.

પુત્રને સાપ કરડ્યો હોવાનું ધ્યાને આવતા જ પિતા દિનેશભાઈ તેને તાત્કાલિક સારવાર માટે ભાટપોરના સ્થાનિક ક્લિનીકમાં લઈ ગયા હતા. જોકે, બાળકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કમનસીબે, સાપનું ઝેર શરીરમાં પ્રસરી ગયું હોવાથી સિવિલના ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો.

6 ફૂટ લાંબા કોબ્રાનું રેસ્ક્યુ

ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકને ડંખ મારનાર અંદાજે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

March 27, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4 આરોપીની ધરપકડ | Anand Based G…

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

Next Post
જામનગરની આર્યસમાજ સંસ્થા અને દયાનંદ કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે: 150 કુંડી પર્યાવરણ …

જામનગરની આર્યસમાજ સંસ્થા અને દયાનંદ કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે: 150 કુંડી પર્યાવરણ ...

બાવળા-સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટતા રસ્તા પર ફેલાયું પ્રવાહી,મોટી દુર્ઘટના ટળી, ફોર્મની મદદથી રસ…

બાવળા-સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટતા રસ્તા પર ફેલાયું પ્રવાહી,મોટી દુર્ઘટના ટળી, ફોર્મની મદદથી રસ...

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું નિધન, 101 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ | Former Chief…

8 months ago
વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | …

3 months ago
ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and …

2 months ago
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News