gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં સાધના કોલોની પાછળની નવી કોલોનીમાં પોતાના ઘર તરફ ગઈરાત્રે દસેક વાગ્યે પગપાળા જતા એક વૃદ્ધ દંપતી પાસે થી લુંટારૂઓ એ વૃદ્ધાના ગળામાંથી પોણા ત્રણેક તોલાના સોનાના ચેઈનની  લૂંટ કરી હતી. અને બે આરોપીઓ રિક્ષામાં બેસીને નાસી છુટ્યા હતા. 

જામનગરમાં નવી સાધના કોલોનીમાં રહેતા સમસુદ્દીનભાઈ અલીભાઈ પૂંજાણી અને તેમના પત્ની મણીબેન નામના વૃદ્ધ દંપતી પરમદીને સાંજે માંડવી ટાવર વિસ્તારમાં  આવ્યા હતા. જ્યાંથી તેઓ પરત જવા માટે એક શટલ રિક્ષામાં બેઠા પછી  ખંભાળિયા નાકા વિસ્તાર પાસે પહોંચેલી આ રિક્ષામાંથી તે દંપતીને રિક્ષાચાલકે ઉતરી જવા માટે કહી અન્ય રિક્ષામાં જતા રહેવાનું સૂચન કર્યું હતું તેથી વૃદ્ધ દંપતી ઉતર્યું હતું. તે વેળાએ રિક્ષામાં તેના ચાલક સહિત બે વ્યક્તિ હતા.

આ પછી બીજી રિક્ષામાં બેસી આ દંપતી સાધના કોલોની પાસે ઉતર્યા પછી  પોતાના ઘર તરફ પગપાળા જતા હતા ત્યારે અચાનક એક શખ્સ દોડીને આવ્યો હતો અને તેણે વૃદ્ધાના ગળામાંથી પોણા ત્રણેક તોલાના સોનાના ચેઈનની લૂંટ કરી હતી અને અગાઉથી તૈયાર ઉભેલી ચાલુ રિક્ષામાં બેસી ગયો હતો અને રિક્ષા પુરપાટ ઝડપે નાસી ગઈ હતી. આ વૃદ્ધ દંપતીએ બૂમો પાડી હતી પરંતુ રિક્ષા નાસી છૂટી હતી. પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશ નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દંપતીમાંથી વૃદ્ધે આ શખ્સ જે રિક્ષામાં તેઓ અગાઉ બેઠા હતા અને ખંભાળિયા નાકા પાસે ઉતર્યા હતા. તેમાં હતો તેવી શક્યતા વ્યકત કરી છે. પોલીસે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપી ની શોધખોળ શરૂ કરી છે.અને રીક્ષા ચાલક અને તેના સાગરીતની શોધ ખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને ‘નો-એન્ટ્રી’, પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન…

અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને 'નો-એન્ટ્રી', પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન...

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna...

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ | 1 more…

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ | 1 more...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

7 months ago
સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

10 months ago
અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ, જાણી લો વૈકલ્પિ…

અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ, જાણી લો વૈકલ્પિ…

1 year ago
ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house…

ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News