gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ | 1 more…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ | 1 more…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા કુલ 42 ખાતા ધારકો સામે જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 19 ફરિયાદ નોંધાવાઈ હતી.

દરમિયાન  જામનગર જિલ્લાના ધ્રોલમાંથી આવું એક એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં બે ખાતેદારો દ્વારા રૂપિયા 14.80 લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે મામલે સરકાર પક્ષે પોલીસ હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવત ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ દ્વારા બ્રિજેશ રમેશભાઈ સોરઠીયા તેમજ અક્ષય જોશી સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 20 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં 44 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

Next Post
ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા...

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન | 108 Kala…

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન | 108 Kala...

જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274…

જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન | SOG bra…

2 months ago
નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …

7 days ago
કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

4 months ago
‘નેપાળ-બાંગ્લાદેશની જેમ શાસકોને રસ્તા પર દોડાવીને મારો…’ INLD અધ્યક્ષનું વિવાદિત નિવેદન | ‘Like Ne…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News