gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ…
9
VIEWS
Share on FacebookShare on Twitter

Ghatlodia Snehanjali Society Case: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આ સોસાયટીમાં રહેતા 25 પરિવારો માટે હવે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું છે. વર્ષ 1986માં ‘અંજના બિલ્ડર’ દ્વારા ONGCના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર 35 વર્ષ બાદ સવાલ ઉઠતાં, હાલના રહેવાસીઓએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ કરી છે. આ પરિવારો પાસે તમામ દસ્તાવેજો અને બેંક લોનના કાગળો હોવા છતાં, તેમને ઘર છોડવાની ફરજ પડી શકે છે.

સમગ્ર વિવાદનું મૂળ કારણ શું?

બિલ્ડર કાંતિભાઈ દ્વારા મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરીને મકાનો વેચી દેવામાં આવ્યા હતા, જે આ સમગ્ર વિવાદનું મૂળ કારણ છે. વર્ષ 2006માં, સોસાયટીના રહેવાસીઓને સમાચાર પત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિશે જાણ થઈ. મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાનો પ્લોટ પાછો માગતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. 

મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળ્યો

નીચલી કોર્ટે રહેવાસીઓને AMCને 3.71 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે રકમ બિલ્ડર દ્વારા ભરવામાં પણ આવી હતી. તેમ છતાં, મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળતાં કાયદાકીય ગૂંચવણ યથાવત રહી. હવે, આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં સોસાયટીએ AMCને 41 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફત 2 - image

સોસાયટીના રહીશોને ચિંતા

સોસાયટીના આગેવાનો કહી રહ્યા છે કે બિલ્ડરે એવું કહ્યું છે કે જે તે વખતે ટીપી ન હતી એટલે 68 અને 65 નંબરનો પ્લોટ અદલાબદલી થઈ ગયો છે. બિલ્ડર તમામને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બિલ્ડરે જવાબદારી લીધેલી છે તેથી તેના પર કાર્યવાહી થવી જોઈએ AMC રહીશો પર કાર્યવાહી કરી સોસાયટી ખાલી કરવાનું કહી રહી છે.

સતત ડિમોલિશનની નોટિસો

આ કાયદાકીય ખેંચતાણ વચ્ચે AMC દ્વારા સોસાયટીના રહેવાસીઓને સતત ડિમોલિશનની નોટિસો મોકલવામાં આવી રહી છે. આજે AMCની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી, પરંતુ રહેવાસીઓના ઉગ્ર વિરોધને કારણે કાર્યવાહી ટાળવામાં આવી છે. તંત્રએ આ પરિવારોને 16 ડિસેમ્બરની છેલ્લી તારીખ આપી છે, ત્યારબાદ પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે. 

આ પણ વાંચો: અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા

મુખ્યમંત્રી સુધી રજૂઆત 

આ ગંભીર પરિસ્થિતિમાં, સોસાયટીના રહીશો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને એકતા ફ્લેટમાં 3 BHK ફ્લેટ આપવાનું આશ્વાસન મળ્યું હતું. જોકે, હજુ સુધી કોઈ ફ્લેટ ફાળવવામાં આવ્યો નથી. 25 પરિવારોમાંથી 23 વૃદ્ધો છે, જેમને જીવનના આ તબક્કે પોતાના હક્કનું ઘર ગુમાવવાના અને કાયદાકીય પ્રક્રિયાના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir...

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima...

કળયુગી યુવતી બહેનનો વીમો ઉતરાવી નોમિની બની અને પછી પ્રેમી પાસે જે કરાવ્યું તેના પર વિશ્વાસ નહીં થાય …

કળયુગી યુવતી બહેનનો વીમો ઉતરાવી નોમિની બની અને પછી પ્રેમી પાસે જે કરાવ્યું તેના પર વિશ્વાસ નહીં થાય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | …

વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | …

12 months ago
ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

5 months ago
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

2 months ago
વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો…

વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News