gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા | Ahmedabad N…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા | Ahmedabad N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ ઉજાગર થયું છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટના ખોટા હુકમો અને બનાવટી સહી-સિક્કાઓનો ઉપયોગ કરનારા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ બનાવટી હુકમોને તેઓએ ખરા તરીકે સ્થાપિત કરવા માટે જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ આરોગ્ય ભવન જન્મ-મરણ વિભાગમાં રજૂ કર્યા હતા. જેની ફરિયાદના આધારે પોલીસે પગલાં લીધા હતા.

9 હુકમો ખોટા

આ કેસમાં મળતી માહિતી મુજબ, આરોપીઓએ નામદાર કોર્ટના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા અને તેના પર ખોટા સહી-સિક્કા કરીને આ દસ્તાવેજોને જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ આરોગ્ય ભવન જન્મ-મરણ વિભાગમાં રજૂ કર્યા હતા. આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ તેઓ ખરા તરીકે કરવા માંગતા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 238 હુકમો સામે 9 હુકમો ખોટા થયા હતા. 

ચાર આરોપીની ધરપકડ

જે બાદ પોલીસે અરજણભાઇ કરશનભાઈ ભરવાડ, શબ્બીરભાઇ હસુભાઇ શેખ, અલ્લાઉદ્દીન અબ્દુલભાઇ શેખ અને નિઝામખાન નાસીરખાન પઠાણ નામના ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વકીલ 50 હજારમાં કાઢી આપતો પ્રમાણપત્ર

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે મિલકત પચાવી પાડવા માટે આ પ્રકારે ખોટા મરણ પ્રમાણપત્ર લેવાની જરૂરિયાત પડી હતી. જે માટે વકીલ પાસેથી રૂપિયા 50 હજારમાં એક પ્રમાણપત્ર બનાવતા હતા. કથિત રીતે આ બનાવટી પ્રમાણપત્ર કાઢવા પાછળ મુખ્ય સૂત્રધાર ઇરફાન કાઝી છે.  20 સપ્ટેમ્બરે ખોટું પ્રમાણપત્રના કેસમાં વકીલ ઈરફાન કાઝીને પકડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

'જોઈએ છે એક વાઘણ': રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern...

FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર…

FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર...

શિંદે ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ બોલી ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યું- ‘તિજોરી લૂંટનારો રહેમાન ડકૈત’ | Ek…

શિંદે ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ બોલી ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યું- ‘તિજોરી લૂંટનારો રહેમાન ડકૈત’ | Ek...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

14 અબજ ડોલરમાં વેચાયું ‘ટિકટોક યુએસએ’! ટ્રમ્પના આદેશ બાદ ડીલ, જાણો કોણ હશે નવા માલિક | donald trump …

14 અબજ ડોલરમાં વેચાયું ‘ટિકટોક યુએસએ’! ટ્રમ્પના આદેશ બાદ ડીલ, જાણો કોણ હશે નવા માલિક | donald trump …

10 months ago
ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ: શશી થરૂરનું મોટું નિવેદન…

ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ: શશી થરૂરનું મોટું નિવેદન…

6 months ago
ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…

1 year ago
VIDEO: ONGCની પાઈપલાઈન લીક થતા લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરાવાયું | massive gas lea…

VIDEO: ONGCની પાઈપલાઈન લીક થતા લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરાવાયું | massive gas lea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News