gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત | Accident in Anand: P…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત | Accident in Anand: P…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Anand: આણંદના વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 2 લોકોના જીવતા ભડથું થતાં કરુણ મોત નિપજ્યાં છે.

પીકઅપ વાનનું સમારકામ ચાલતું હતું

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે પીકઅપ વાન રોડની વચ્ચે બગડી ગઈ હતી અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ બંને વાહનોમાં ગણતરીની મિનિટોમાં જ ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે વાહનોમાં હાજર 2 લોકો આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતની ગજબ ઘટના! અમદાવાદમાં 35 વર્ષે સોસાયટી ગેરકાયદે જાહેર, 25 પરિવાર પર આફત

પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માત અને આગને કારણે વાસદ-બોરસદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે તાત્કાલિક દૂર કરીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

હાલ પોલીસે હાલમાં બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj...

સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો | 3 65 Crore People …

સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો | 3 65 Crore People ...

ભાવનગરમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું | Bhavnagar Shocker: Re…

ભાવનગરમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું | Bhavnagar Shocker: Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

5 months ago
4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

6 months ago
દેશની આઝાદીના દિવસે જ એક ગરીબ પરિવારને વ્યાજખોરના ચુંગાલમાંથી આઝાદી અપાવતી પાલીતાણા રૂરલ પોલીસ

દેશની આઝાદીના દિવસે જ એક ગરીબ પરિવારને વ્યાજખોરના ચુંગાલમાંથી આઝાદી અપાવતી પાલીતાણા રૂરલ પોલીસ

8 months ago
દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ | Heavy rain in Darjeelin…

દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ | Heavy rain in Darjeelin…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News