gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, નારણપુરામાં ચાલતું હતું કૌભાંડ | Ah…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, નારણપુરામાં ચાલતું હતું કૌભાંડ | Ah…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News:  અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટીઓ પહેલાં જ પોલીસે દારૂના શોખીનો માટે લાલબત્તી સમાન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં એક ફ્લેટમાં ‘ગૃહ ઉદ્યોગ’ની જેમ ચાલતા બનાવટી દારૂના કારખાના પર PCB(પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખસો મોંઘી બ્રાન્ડની લિકરની ખાલી બોટલોમાં સસ્તો કે ભેળસેળયુક્ત દારૂ ભરીને ગ્રાહકોને પધરાવવાની ફિરાકમાં હતા.

રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ 

આ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સામે આવેલા અર્જુન આઇકોનિક અને ઓશન કોલિના (Ocean Colina) ફ્લેટની આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ દરમિયાન તપાસ કરતાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ ફેલેશિયા એપાર્ટમેન્ટમાં ચાલતી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર પછી PCB ટીમે ત્યાં દરોડા પાડીને નકલી દારૂ બનાવતા બે લોકોને ઝડપી પાડ્યા હતા. આ બંને શખસની ઓળખ પ્રતિક દીપકકુમાર વ્યાસ (ઉં. 45) (રહેઠાણ- ફેલેશિયા ફ્લેટ, ઘાટલોડિયા) અને વિપુલ પ્રવીણભાઈ શાહ (ઉં. 48) (રહેઠાણ- શાહપુર, અમદાવાદ)  તરીકે થઈ છે. 

શું હતી આ લોકોની મોડસ ઓપરેન્ડી? 

આ બંનેએ 31 ડિસેમ્બરની પાર્ટીઓને ધ્યાનમાં રાખીને સારી ક્વૉલિટીના સ્કોચના નામે ગ્રાહકોને સસ્તો દારૂ પધરાવી દેવાની યોજના બનાવી હતી. તેઓ સસ્તો દારૂ લાવતા હતા અને તેને મોંઘી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરતા હતા. આ દરમિયાન તેઓ બોટલો પર  ઓરિજિનલ જેવા જ સ્ટીકર અને સીલ પણ લગાવી દેતા હતા, જેથી ગ્રાહકોને તે અસલી સ્કોચ કે પ્રીમિયમ વ્હિસ્કી જ લાગે.

પોલીસે શું જપ્ત કર્યું?

આ કેસમાં પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રી અને વાહનો સહિતનો કુલ  ₹ 1,53,452 મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલી 15 બોટલ, દારૂ ભરવા માટે રાખેલી 5 ખાલી બોટલો, અલગ-અલગ બ્રાન્ડના 6 સ્ટીકર, બોટલ સીલ કરવાના બુચ, 180 મિ.લી. સેમ્પલ બોટલ, બે મોબાઇલ ફોન અને એક સ્કૂટરનો સમાવેશ થાય છે. હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, તેઓ આ બોટલો/સ્ટીકરો ક્યાંથી લાવતા હતા, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા 'AQI...AQI'ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel...

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ...

અમદાવાદની ‘સેવન્થ-ડે સ્કૂલ’નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થ…

અમદાવાદની 'સેવન્થ-ડે સ્કૂલ'નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

1 year ago
જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભુલાઈ ગયા બાદ પોલીસે શોધી આપી પરત ક…

જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભુલાઈ ગયા બાદ પોલીસે શોધી આપી પરત ક…

5 months ago
સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

12 months ago
ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News