gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AQI Chants Disrupt Lionel Messi’s Delhi Event | આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી ભારતની મુલાકાતે આવ્યો છે. કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ બાદ આજે મેસી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીના સ્ટેડિયમ આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ફૂટબોલર ફેન્સે મેસીનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે મુંબઈની જેમ દિલ્હીમાં ફેન્સે હૂટિંગ કર્યું હોવાનો દાવો છે. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓએ વીડિયો શેર કર્યા છે. 

દિલ્હીના સ્ટેડિયમમાં લાગ્યા AQI AQIના નારા 

મેસીના કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં લોકોએ AQI-AQIના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે વીડિયો શેર કરી કહ્યું, કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સ્ટેડિયમ પહોંચ્યા અને નારા લાગ્યા. જનતા હવે વોટ ચોરોને જવાબ આપી રહી છે. 

નોંધનીય છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. સવારના સમયે ધુમ્મસ અને પ્રદૂષણ બંનેના કારણે વિઝિબિલિટી પણ ઘટી જાય છે. ફેફસા સંબંધિત બીમારી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાના કેસ પણ વધી રહ્યા છે. 

મુંબઈમાં નેતા અને અભિનેતા પર ભડક્યા હતા લોકો 

વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયું જેમાં હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ હાજર રહ્યા. કાર્યક્રમમાં ભારતના મહાન ફૂટબોલર સુનિલ છેત્રી તથા મહાન ક્રિકેટ સચિન તેંડુલકરે મેસી સાથે મુલાકાત કરી. જોકે આ કાર્યક્રમમાં અભિનેતા અને નેતા પણ પહોંચ્યા હતા જે ફેન્સ ન ગમ્યું. કાર્યક્રમમાં અજય દેવગણ અને ટાઈગર શ્રોફની એન્ટ્રી થતાં જ લોકોએ હૂટિંગ ( બૂમાબૂમ ) શરૂ કરી હતી. બાદમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ આભારવિધિ માટે માઈક હાથમાં લેતા જ લોકોએ ફરી બૂમાબૂમ કરી હતી. લોકોનો વિરોધ જોતાં ફડણવીસે ‘ગણપતિ બાપ્પા… મોરયા’નો નારો લગાવ્યો, જે બાદ ફેન્સ પણ શાંત થયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ...

અમદાવાદની ‘સેવન્થ-ડે સ્કૂલ’નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થ…

અમદાવાદની 'સેવન્થ-ડે સ્કૂલ'નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થ...

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન | Iran Op…

અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન | Iran Op…

10 months ago
પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી | Vapi : Fire …

પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી | Vapi : Fire …

1 year ago
સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj…

સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj…

2 months ago
ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્…

ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News