gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૩ હોટલોમાં કોલ્ડ્રીંક્સની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાતા હતાં

બે ગેસ એજન્સી અને એક ફોર વ્હીલ સર્વિસ સેન્ટરના કાંટા-માપની ખરાઇ ન કરાવતા દંડાયા

ભાવનગર –  જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા ગ્રાહકોની સુરક્ષા જાળવવા તબક્કાવાર મોબાઇલ ચેકિંગ ડ્રાઇવ ગોઠવતા હોય છે. તો હાલ ઓનલાઇનના યુગમાં સુરતની કંપની પાસે ડિટર્જન્ટ લીક્વીડ મંગાવાયા બાદ પાંચ લીટરમાં ૮૦૦ એમ.એલ. ઓછુ નિકળતા નિયત એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ સાથે વજન માપના છ કેસ અને પીસીઆરના ૩ કેસ કરી કુલ ૯૨ હજાર દંડની વસૂલાત ગત માસમાં કરી હોવાનું જણાયું છે.

મળતી વિગતો મુજબ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ સુરતની કંપની કુલીપકાર્ટ પર ઓનલાઇન ડિટર્જન્ટ લીક્વીડનું વેચાણ કરે છે. ઓનલાઇન ગ્રાહકે મંગાવી જથ્થો ચેક કરતા ૫ લીટરે ૮૦૦ એમ.એલ. જેટલો જથ્થો ઓછો નીકળતા તોલમાપ ઓફીસ દ્વારા કંપની સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અન્વયે પ્રોસીક્યુશન કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જિલ્લાની ૩ હોટલો દ્વારા કોલ્ડ્રીંક્સ તેમજ આઇસ્ક્રીમમાં છાપેલી કિંમત કરતા વધારે ભાવ વસૂલ કરતી હોય આ હોટલો સામે પ્રો.કેસ કરી ધી પેકેજ કોમોડીટી રૃલ્સ-૨૦૧૧ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તો ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ગેસ સિલીન્ડરનું પુરૃ વજન-જથ્થો મળી રહે તે માટે વજન કાંટો નિયમિત ફેર ચકાસણી કરાવવાનો હોય છે. કુલ-૨ ગેસ એજન્સી દ્વારા વજન-કાંટા ચકાસણી મુદ્રાંકન કરાવેલ ન હોવાનું માલુમ પડતા કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૨ વે બ્રીજ એકમો દ્વારા નિયત સમયમાં વે બ્રીજની ચકાસણી મુદ્રાંકન કરાવેલ ન હોઇ કાર્યવાહી કરેલ છે. ફોર વ્હીલ કારના સર્વિસ સેન્ટર દ્વારા કારના એન્જીન ઓઇલ નાખવા માટે વપરાતુ માસ કુલોમીટર ચકાસણી મુદ્રાંકન કરાવ્યા વગર વપરાશમાં લેતા કાર સર્વિસ સેન્ટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આમ વજન-માપના કુલ ૬ અને પીસીઆરના ૩ મળી ૯ કેસ કરી કુલ રૃા.૯૨ હજારની દંડ પેટે માંડવાળ ફી વસૂલવામાં આવી હતી.

 જિલ્લાના ૩૩૫ વેપારીઓએ ૪૭૩ વજન-માપ સાધનોની ખરાઇ કરાવી

દરેક વાર્ષિક કે દ્વિ-વાર્ષિક વેપારીઓ દ્વારા નિયત સમય મર્યાદામાં પોતાના વજન-માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન પ્રક્રિયા કરાવવાની હોય છે. જિલ્લા તોલમાપ વિભાગે ૪૧૪ નિરીક્ષણ કર્યાં હતાં. જ્યારે ૩૩૫ વેપારીઓના ૪૭૩ વજન-માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરવામાં આવ્યું હતું. જે પેટે તંત્રને ગત માસમાં ૩.૮૧ લાખ ફીની આવક થવા પામી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager's 2 day remand approved

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

'DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..', વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ...

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા પિતા, પુત્ર | Father and son quarrel over allegations re…

દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા પિતા, પુત્ર | Father and son quarrel over allegations re…

2 months ago
ઉપરવાસમાં વરસાદના પગલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 6 ગેટ ખોલાયા | 6 gates of Kadana Dam in Mahisaga…

ઉપરવાસમાં વરસાદના પગલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 6 ગેટ ખોલાયા | 6 gates of Kadana Dam in Mahisaga…

12 months ago
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

1 year ago
ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો | will the early arr…

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો | will the early arr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News