gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્વિમઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ૩૯૭વાહનો કાર્યરત રહેશે | 397 vehicles will be operational for d…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
પશ્વિમઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ૩૯૭વાહનો કાર્યરત રહેશે | 397 vehicles will be operational for d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે પશ્ચિમ ઝોનની કચેરી, અકોટા ખાતેથી રાજ્ય સરકારના દંડક અને મેયરની ઉપસ્થિતિમાં શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટેના નવા વાહનોનું ફલેગ-ઓફ કરવામાં આવ્યું હતું.

શહેરના પશ્ચિમ ઝોનમાંથી દૈનિક ઉત્પન્ન થતા ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશનની કામગીરી કોન્ટ્રાક્ટરને આગામી ૧૦ વર્ષ માટે સોંપવામાં આવી છે. પશ્ચિમ ઝોનના કુલ પાંચ વોર્ડ, વોર્ડ નબર. ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં પી.ઓ.આઈ. (પોઈન્ટ ઓફ્ ઈન્ટરેસ્ટ) આધારિત રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સર્વે ટીમોની રચના, જી.પી.એસ. લોકેશન ટેગિંગ પી.ઓ.આઈ. માર્કિંગ અંગે તાલીમ આપવામાં આવી હતી. તમામ રહેણાંક મકાનો, કોમર્શિયલ એકમો અને સોસાયટીઓના પ્રવેશદ્વારના ફોટા સાથે જી.પી.એસ. ટેગિંગ કરવામાં આવ્યું હતું અને પી.ઓ.આઈ. માં યુનિટોની સંખ્યા નોંધવામાં આવી હતી.

પાંચ વોર્ડના સર્વે મુજબ પશ્ચિમ ઝોનમાં કુલ ૩,૦૧, ૩૫૪ પ્રોપર્ટી નોંધાઈ છે, જેમાંથી ૨,૬૯,૭૨૨ રહેણાંક અને ૩૧,૬૩૨ કોમર્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. ઝોનમાં કુલ ૪,૭૯૯ પી.ઓ.આઈ. નિર્ધારિત કરવામાં આવ્યા છે. કચરા કલેક્શન માટે કુલ ૨૬૬ રહેણાંક અને કોમર્શિયલ વાહનો કાર્યરત રહેશે. આ ઉપરાંત કિચન વેસ્ટ માટે પવાહનો, ગાર્ડન વેસ્ટ માટે ૫ જેસીબી અને પ હાઈવા, તેમજ ધાર્મિક કચરાના નિકાલ માટે ૧વાહન કાર્યરત રાખવામાં આવ્યું છે. સાંકડી ગલીઓ, સેવા વસાહતો, હેંગિંગ ડસ્ટબિન અને ક્વિક રિસ્પોન્સ કામગીરી માટે કુલ ૪૫ ઈ-રીક્ષાઓનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતે સ્પેર વાહનો સહીત પશ્ચિમ ઝોનમાં કુલ ૩૯૭વાહનો કાર્યરત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself
GUJARAT

March 30, 2026
SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો | …

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

Next Post
પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી | f…

પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી | f...

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ …

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ ...

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

3 days ago
વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 5 55 lakhs seized from uncla…

4 months ago
‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | Anyone Who Is…

મોરબી પોલીસ ઊંઘમાં! એક જ મંદિરમાં ત્રીજી વખત ચોરી, તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News