gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SIPમાં રોકાણ પ્રવાહ રૂ.31,001 કરોડની ટોચે | Investment inflows into SIPs peak at Rs 31 001 crore

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in Business
0 0
0
SIPમાં રોકાણ પ્રવાહ રૂ.31,001 કરોડની ટોચે | Investment inflows into SIPs peak at Rs 31 001 crore
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ડિસેમ્બરમાં પોઝિટીવ ટોને વિક્રમી સપાટી જોવાયા છતાં સ્મોલ, મિડ કેપ, સાઈડ માર્કેટના શેરોમાં રોકાણ પર રોકાણકારોને નેગેટીવ વળતર મળતાં ઘણા મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમોની એનએવીમાં પણ ઘટાડાની અસર મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ પર થઈ છે. ડિસેમ્બર ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ૬ ટકા ઘટીને રૂ.૨૮,૦૫૪ કરોડનોંધાયો છે. જે નવેમ્બરમાં રૂ.૨૯,૯૧૧ કરોડ રહ્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક્ત્રિત ધોરણે ડિસેમ્બર મહિના દરમિયાન નેટ ધોરણે રૂ.૬૬,૫૭૧ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે મોટાભાગે ડેટ સ્કિમોમાંથી તીવ્ર ઉપાડને કારણે હતો. ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં ડિસેમ્બરમાં રૂ.૧.૩૨ કરોડની ચોખ્ખી જાવક-ઉપાડ રહ્યો હતો. 

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ ચેલસાનીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ.૮૦.૨૩ લાખ કરોડ રહી છે. આ ઘટાડો મુખ્યત્વે લિક્વિડિટી મેનેજમેન્ટ માટે ડેટ ફંડ આઉટફ્લો અને મર્યાદિત બજાર સંબંધિત મૂલ્યાંકન ફેરફાર દ્વારા પ્રેરિત હતો. વાર્ષિક ધોરણે ઉદ્યોની એયુએમમાં ૧૯.૯ ટકાનો વધારો થયો છે, જે રોકાણકારોના સેગ્મેન્ટમાં વધેલી ભાગીદારી અને મ્યુચ્યુઅલ ફંડોની સ્વિકૃતિના કારણે જોવાયું છે.

૩૧, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી-ઓરિએન્ટેડ સ્કિમ્સની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ.૩૫.૭૩ લાખ કરોડ હતી, જ્યારે ઓપન-એન્ડેડ ડેટ ઓરિએન્ટેડ સ્કિમ્સે રૂ.૧૮.૧૦ લાખ કરોડની એસેટ્સનું સંચાલન કર્યું હતું. અન્ય શ્રેણીઓમાં, હાઈબ્રીડ સ્કિમ્સે રૂ.૧૦,૭૫૬ કરોડનો રોકાણ પ્રવાહ આકર્ષયો હતો, જ્યારે ઈટીએફ સહિત અન્ય સ્કિમોમાં રૂ.૨૬,૭૨૩ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો હતો. સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમ્સમાં રૂ.૩૪૫ કરોડનો સાધારણ પ્રવાહ રહ્યો છે.

ઈક્વિટી ફંડોમાં ફ્લેક્સી-કેપ ફંડ્સે મહિનામાં ઈક્વિટી ઈનફ્લોમાં સતત આગેવાની લીધી છે, જે નવેમ્બરના રૂ.૮૧૩૫ કરોડ કરતા વધુ રહી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ઈનફલો અનુક્રમે રૂ.૪૧૭૬ કરોડ અને રૂ.૩૮૨૪ કરોડ રહ્યો છે. જે પાછલા મહિનાના મજબૂત આંકડા કરતાં ઓછો રહ્યો છે. ડિસેમ્બરમાં લાર્જ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ સામાન્ય રૂ.૧૫૬૭ કરોડ નોંધાયો હતો.

ઈક્વિટી કેટેગરીમાં, ઈએલએસએસ ફંડ્સમાં રોકાણ પ્રેશર હેઠળ રહ્યું છે, મહિનામાં રૂ.૭૧૮ કરોડનો ચોખ્ખો રોકાણ ઉપાડ નોંધાવ્યો છે, જે તાજેતરના મહિનામાં જોવા મળેલા વલણને આગળ વધારતો જોવાયું છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) રોકાણ પ્રવાહ ડિસેમ્બરમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે રૂ.૩૧૦૦૧.૬૭ કરોડ નોંધાયું છે. જેના કારણે એસઆઈપી એસેટ્સ રૂ.૧૬.૬૩ લાખ કરોડ પહોંચી ગઈ છે.

ડેટ  મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૧.૩૨ લાખ નેટ ઉપાડ રહ્યો છે. જે ઓકટોબરના મજબૂત પ્રવાહથી વિપરીત રહ્યો છે. લિક્વિડ ફંડો અને મની માર્કેટ ફંડોમાંથી મોટાપાયે રોકાણ એક્ઝિટ રહી છે. જે અનુક્રમે રૂ.૪૭,૩૦૮ કરોડ અને રૂ.૪૦,૪૬૪ કરોડનો રહ્યો છે. અન્ય ઘણી ડેટ કેટેગરીઝમાં પણ અલ્ટ્રા-શોર્ટ ડયુરેશન, લો-ડયુરેશન અને કોર્પોરેટ બોન્ડ ફંડોમાં પણ નેટ જાવક રહી છે.

મ્યુચ્યુઅલ ફંડોમાં વર્ષ ૨૦૨૫માં માસિક રોકાણ પ્રવાહ (રૂ.કરોડમાં)

કેટેગરી

ડિસેમ્બર

નવેમ્બર

ઓકટોબર

સપ્ટેમ્બર

ઓગસ્ટ

ઈક્વિટી

૨૮૦૫૪

૨૯૯૧૧

૨૪૬૯૦

૩૦૪૨૨

૩૩૪૩૦

ડેટ

-૧૩૨૪૧૦

-૨૫૬૯૩

૧૫૯૯૫૮

-૧૦૧૯૭૭

-૭૯૭૯

હાઈબ્રિડ

૧૦,૭૫૫

૧૩,૨૯૯

૧૪,૧૫૬

૯૩૯૭

૧૫,૨૯૩

અન્ય

૨૬,૭૨૩

૧૫,૩૮૫

૧૬,૬૬૮

૧૯,૦૫૭

૧૧,૪૩૬

સોલ્યુ.

૩૪૩

૩૨૦

૨૬૧

૨૮૬

૩૨૦

ક્લોઝ એન્ડેડ

-૩૯.૨૭

-૪૬૭

-૭૭

-૩૩૧

-૩૩

કુલ

-૬૬૫૭૧

૩૨,૭૫૫

૨,૧૫,૬૫૬

-૪૩,૧૪૭

૫૨,૪૬૭

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
AI તરફથી વધતી માંગથી કોપરની વૈશ્વિક અછત વધુ ઘેરી બનવા એંધાણ | Rising demand from AI could deepen glo…

AI તરફથી વધતી માંગથી કોપરની વૈશ્વિક અછત વધુ ઘેરી બનવા એંધાણ | Rising demand from AI could deepen glo...

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport ...

સોનામાં ફરી ઉછાળો: ચાંદીના ભાવ પણ આંચકા પચાવી ઝડપી રૂ.6000 ઉછળ્યા | Gold surges again: Silver prices…

સોનામાં ફરી ઉછાળો: ચાંદીના ભાવ પણ આંચકા પચાવી ઝડપી રૂ.6000 ઉછળ્યા | Gold surges again: Silver prices...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુકીંગના રૃપિયા લઇ પજેશન નહીં આપતો વોન્ટેડ બિલ્ડર ઝડપાયો | Wanted builder arrested for not giving po…

બુકીંગના રૃપિયા લઇ પજેશન નહીં આપતો વોન્ટેડ બિલ્ડર ઝડપાયો | Wanted builder arrested for not giving po…

6 months ago
મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

11 months ago
ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડશે | 3 pairs of special trains of Bhavnagar division w…

ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડશે | 3 pairs of special trains of Bhavnagar division w…

1 month ago
વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર | Indian …

વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર | Indian …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News