gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.માં પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને આઇ-કાર્ડ જ અપાતા નથી | World renowned MS Uni h…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.માં પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને આઇ-કાર્ડ જ અપાતા નથી | World renowned MS Uni h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવસટી ઓફ બરોડા (એમએસયુ)વધુ
એકવાર વહીવટી અવ્યવસ્થાના કારણે વિવાદમાં ઘેરાઈ છે. છેલ્લા પાંચ વર્ષથી યુનિવસટી
દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે આઇ-કાર્ડના નાણાં વસૂલવામાં આવે છે
, તેમ
છતાં તેમને હાર્ડ કાપીમાં આઇ-કાર્ડ આપવામાં આવ્યા નથી. આ ગંભીર બેદરકારીને કારણે
વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના શૈક્ષણિક કાર્યો સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.

એનએસયુઆઇના સેક્રેકચરીએ વાઇસ ચાન્સેલરને પત્ર લખીને આ બાબતે
તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે
આઇ-કાર્ડ એ પરીક્ષામાં ઓળખ
, યુનિવસટી પેવેલિયનમાં પ્રવેશ, સરકારી શિષ્યવૃત્તિ મેળવવા અને યુનિવસટીના વિદ્યાર્થી હોવાની સત્તાવાર ઓળખ
માટે અત્યંત આવશ્યક દસ્તાવેજ છે. આ કાર્ડના અભાવે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે.

સૌથી ગંભીર બાબત એ છે કે આઇ-કાર્ડના ચેકિંગનો અભાવ હોવાથી
બહારના અસામાજિક તત્ત્વો સરળતાથી યુનિવસટી કેમ્પસમાં પ્રવેશી રહ્યા છે. પરિણામે
, યુનિવસટી
પરિસરમાં વિદ્યાર્થીઓની છેડતી
, મારામારી અને અશાંતિ
ફેલાવવાની ઘટનાઓ સતત વધી રહી છે
, જે વિદ્યાર્થીઓની સુરક્ષાને
ગંભીર જોખમમાં મૂકે છે.

એનએસયુઆઇએ યુનિવસટી સત્તાધીશોને આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે
યોગ્ય કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને તાત્કાલિક હાર્ડ કાપીમાં આઇ-કાર્ડ આપવા
માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો આ સમયમર્યાદામાં તેમની માંગણીઓ સ્વીકારવામાં
નહીં આવે તો યુનિવસટીની હેડ ઓફિસની તાળાબંધી કરવા સહિતનું આંદોલન કરવામાં આવશે અને
તેની સંપૂર્ણ જવાબદારી યુનિવસટી પ્રશાસનની રહેશે
, તેવી ચીમકીઆપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

Next Post
18વર્ષથી ફરાર આરોપીને શોધવા પોલીસ પંજાબ ગઇ અને વડોદરામાંથી પકડાયો | Police went to Punjab to arrest …

18વર્ષથી ફરાર આરોપીને શોધવા પોલીસ પંજાબ ગઇ અને વડોદરામાંથી પકડાયો | Police went to Punjab to arrest ...

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા…

4 months ago
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

6 months ago
GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News