gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોડીનાર- સોમનાથ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત : ટ્રકનાં ટાયરમાં પંક્ચર પડતાં ડ્રાઈવર, ક્લીનર તથા મદદે આવેલા અન્ય ટ્રકના ડ્રાઈવર ટાયર બદલાવતા હતા ત્યારે ધડાકાભેર બોલેરો અથડાઈ

કોડીનાર, : કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં માછલી ભરેલો એક ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચેના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા છે, જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. 

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ જઈ રહેલો માછલી  ભરેલો આઈશર ટ્રકના ટાયરમાં પંકચર થતાં તે કોડીનાર- સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાંસલી ગામ પાસે બંધ હાલતમાં ઉભો હતો. આઈશરના ડ્રાઈવર હુસેનભાઈ મહમદભાઈ મલેક (રહે. વેરાવળ), કલીનર ગોપાલભાઈ અને મદદ કરવા માટે આવેલા અન્ય ટ્રક ચાલક રફિકભાઈ ચાંદભાઈ ભાદરકા ત્રણેય વ્યક્તિઓ ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય માછલી ભરેલી બોલેરો પિકઅપ વાન બંધ પડેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. 

આ કરૂણ અકસ્માતમાં ટાયર બદલી રહેલા હુસેનભાઈ મહમદભાઈ મલેક અને બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (રહે. નાથળ, તા. ઉના)નું મૃત્યુ નીપજયું હતું. જયારે હુસેનભાઈની મદદમાં રહેલા રફિકભાઈ ચાંદભાઈ ભાદરકા અને ટ્રકના કલીનર ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વેરાવળની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રફિકભાઈ ચાંદભાઈ ભાદરકાનું પણ મૃત્યુ થતાં આ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણનો થયો છે. આઈશરના કલીનર ગોપાલભાઈ હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત | 30 accidents four deaths on Delhi…

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત | 30 accidents four deaths on Delhi...

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ | Why are there special arrangemen…

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ | Why are there special arrangemen...

દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશન બિલ સામે વિપક્ષનો વિરોધ | Opposition protests against new …

દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશન બિલ સામે વિપક્ષનો વિરોધ | Opposition protests against new ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 2742 કરોડના કૌભાંડના પુરાવા સાથે ચેડાં : મમતા સામે ઇડી સુપ્રીમમાં

રૂ. 2742 કરોડના કૌભાંડના પુરાવા સાથે ચેડાં : મમતા સામે ઇડી સુપ્રીમમાં

6 months ago
જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

4 months ago
ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ લાલપુર તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણ…

ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ લાલપુર તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણ…

11 months ago
વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News