gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત | Youth dies after motorcycle collid…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત | Youth dies after motorcycle collid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરતથી મૂળ વતન અયાવેજ મરણના કામે યુવાન આવ્યો હતો

– યુવાન બાઈક લઈને સુરત જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ધંધુકા : અયાવેજ નંબર ૨ ના વતની અને હાલ સુરત ખાતે રહેતા યુવાન પોતાનું બાઈક લઈને સુરત જતા હતા ત્યારે ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આવેલ હેબતપુર નજીક સાઇડ પર આવેલી લોખંડની રેલીંગ પાસે પાર્ક કરેલ બાઇક સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.

જેસર તાલુકાના અયાવેજ નંબર ૨ ના વતની અને હાલ સુરત ખાતે રહેતા અજયભાઈ સોમતભાઈ પરમાર ( ઉ.વ ૨૬ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઈએચ ૧૮૩૨ લઈને મરણના કામે અયાવેજ નંબર ૨ ખાતે આવ્યા હતા.અને મરણનું કામ પૂર્ણ થતા બાઈક લઈને સુરત જવા માટે રવાના થયા હતા.દરમિયાનમાં ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આવેલ હેબતપુર નજીક સાઇડ પર આવેલી લોખંડની રેલીંગ પાસે પાર્ક કરેલ બાઇક નંબર જીજે ૦૪ એજે ૯૯૭૯ સાથે અથડાવી દેતા અજયભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા સોમતભાઈ પરમારે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોડીંગ્સ રાફડા | A spate of illegal hoardings on g…

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોડીંગ્સ રાફડા | A spate of illegal hoardings on g...

રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and …

રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and ...

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઇ વડોદરા રોડ પર રેતી ભરેલી ટ્રકના તોતિંગ પૈંડા બાઇકસવાર પર ફરી વળતા મોત | The wheels of a truck f…

8 months ago
ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin…

1 year ago
રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી | Emon fefin chinnap a fetan unukun Chandola…

10 months ago
બાવળીયાળી ખાતે 70 હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ રમી રેકોર્ડ બનાવશે | More than 70 thousand women will create a record by playing Gopi Huda Maharas together at Bavaliyali

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News