gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં | Mis…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં | Mis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,15
ડિસેમ્બર,2025

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિશન ફોર મિલીયન
ઝૂંબેશ અંતર્ગત ૪૦ લાખ રોપાં-વૃક્ષ ઉછેરવાની ઝૂંબેશ વિવાદમાં આવી છે.સ્ટેન્ડિંગ
કમિટીએ ૨૯ લાખ રોપાં-વૃક્ષના મેઈન્ટેનન્સ માટે રુપિયા ૩૦ કરોડનુ અલગથી કરાયેલુ
ટેન્ડર રદ કર્યા પછી વિવાદ વધુ વકર્યો છે.એક તરફ મ્યુનિસિપલ કમિશનર રુપિયા ૬૯
કરોડથી કરવામા આવેલ વધુ ખર્ચ મંજૂર કરવાના મૂડમાં નથી. રુપિયા ૧૩૫ કરોડ સુધી ખર્ચ
પહોંચી ગયો હોવા છતાં  ભાજપ વિજિલન્સ તપાસ
થાય અને કોર્પોરેશનની ચૂંટણી પહેલા પક્ષની પ્રતિષ્ઠા ના ખરડાય તેમ ઈચ્છે છે.

મિશન ફોર મિલિયન ઝૂંબેશનો વિવાદમાં રોપાં-વૃક્ષ વાવવા માટે
કવોલીફાય થાય એજન્સીઓને ૨૦ લાખ રોપાં કે વૃક્ષ વાવવા  રુપિયા ૬૪ કરોડના ખર્ચથી કામગીરી અપાઈ
હતી.બાકીના ૨૦ લાખ રોપાં કે વૃક્ષ કોર્પોરેશન કે વન વિભાગની નર્સરીમાં લાવીને
વાવવાના હતા.બન્યુ એવુ કે જે ચાર એજન્સીઓને ૨૦ લાખ રોપા રોપવાની કામગીરી સોંપવામા
આવી હતી.તેમણે ૨૦ લાખના બદલે ૨૯ લાખ રોપા-વૃક્ષો વાવી દીધા હોવાનુ તંત્ર સમક્ષ
કહેવામા આવ્યુ.એજન્સીઓએ ૨૦ના બદલે ૨૯ લાખ રોપા વાવી દીધા એનો એક અર્થ એવો પણ
કાઢવામા આવી રહયો છે કે
, કોર્પોરેશનની
નર્સરીમા નવ લાખ રોપા-વૃક્ષો તૈયાર નહોતા.જો તૈયાર હતા તો કયાં ગયા
? મિશન ફોર મિલિયન
ઝૂંબેશ સો ટકા સફળ થઈ હોવાનો દાવો કરનારા શાસકપક્ષના હોદ્દેદારો હવે આ મામલે સકંજામા
આવી ગયા છે.ચાર એજન્સીઓ તરફથી વધારે વાવવામા આવેલા નવ લાખ રોપાં-વૃક્ષોનુ પેમેન્ટ
આપવા બગીચા વિભાગના અધિકારીઓ ઉપર દબાણ કરતા વૃક્ષોના મેઈન્ટેનન્સના નામે ૩૦ કરોડનુ
અલગથી ટેન્ડર કરવાની પેરવી કરાઈ હતી. એ પણ હવે નિષ્ફળ રહી છે.

ટેન્ડર કરવાની સત્તા મ્યુનિ.કમિશનરની,રિક્રીએશન કમિટી
ચેરમેન

રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ મિશન ફોર મિલિયન
વિવાદ મામલે કહયુ
, ટેન્ડર
કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની છે.સવાલ એ છે કે
, રિક્રીએશન કમિટી દ્વારા રુપિયા ૬૯ કરોડના ટેન્ડરની રકમ રુપિયા
૧૩૫ કરોડ સુધી પહોંચી ગઈ ત્યાં સુધી બગીચા વિભાગના અધિકારીઓને કેમ કાંઈ ના પુછયુ.
ઉપરાંત એજન્સીઓએ ૨૦ લાખના બદલે ૨૯ લાખ રોપા વાવ્યા કોના કહેવાથી રોપ્યા એ પણ
રિક્રીએશન કમિટી તરફથી પુછી શકાયુ હોત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…
GUJARAT

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

May 8, 2026
વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …
GUJARAT

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

May 8, 2026
પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…
GUJARAT

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

May 8, 2026
Next Post
થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ...

રોડ સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા આઈસર ચાલકનું મોત | Ice cream driver dies after hitting truck pa…

રોડ સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા આઈસર ચાલકનું મોત | Ice cream driver dies after hitting truck pa...

ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

3 months ago
ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી | rd grills robert vadra for 5 hours f…

ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી | rd grills robert vadra for 5 hours f…

1 year ago
અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

2 months ago
ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News