gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 કૌશલ ઇન્ટરનેશનલ, સ્ટારટેક એન્ટરપ્રાઈસ ને સી.પી. લોજિસ્ટિકના લાઈસન્સ પણ  સસ્પેન્ડ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ઓછા મૂલ્યની ચીજવસ્તુઓનું ઊંચું મૂલ્ય દર્શાવીને તેના પર મોટી
રકમની આઈજીએસટી રિફંડ મેળવી લેવાના કંપનીઓના કૌભાંડમાં ભળેલા હોવાનું મનાતા પાંચ કસ્ટમ્સ
હાઉસ એજન્ટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ કસ્ટમ્સના સત્તાવાળાઓએ
તેમના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે.

મેસર્સ આશિ ટ્રેડિંગના માધ્યમથી અંદાજે ૨૯૮૦ કિલો  હેરોઈનની ગુજરાતના મુન્દ્રા બંદરે આયાત કરવાના
કૌભાંડમાં સંડોવાયેલી પેસિફિકાા ઇન્ડસ્ટ્રીજ લિમિટેડનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાનો
ઓર્ડર કરવામાં આવેલો છે. કંપની સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ૩૧મી ડિસેમ્બર
સુધીમાં તપાસનો હેવાલ રજૂ કરી દેવાાં આવસે.

સાંઈ સી-એર લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના શૈલેશ કરમાકર, પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઇશાન અધ્વર્યું, કૌશલ ઇન્ટરનેસનલના નિલય ચોકસી અને વિજય ચોકસી, સી.પી.
લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના વિશાલ પંચાલ અન સ્ટારટેક એન્ટરપ્રાઈસના લાઈસન્સ સસ્પેન્ડ
કરી દેવામાં આવ્યા છે. કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવં છેકે આ એજન્ટ્સે ઓછા મૂલ્યના
ગુડ્સના ઊંચા મૂલ્ય દર્શાવીને કંપનીઓને વધુ આઈજીએસટી લેવામાં મદદ કરી છે.

પ્રીમિયમ બ્રાન્ડના લક્ઝરી ફર્નિચરની આયાત કરીની તેનું
મૂલ્ય પાંચથી દસ ગણું ઓછું દર્શાવવાના કૌભાંડમાં સાંઈ સી-એર લોજિસ્ટિકના શૈલેશ
કરમાકરને તેમનું લાઈન્સ શા માટે સસ્પેન્ડ ન કરવું તેનો ખુલાસો માગતી કારણદર્શક
નોટિસ આપવામાં આવી છે. કરવામાં આવ્યું છે. તેમણે આયાત કરેલા ફર્નિચરના બ્રાન્ડ
નેમની જાહેરાત ન કરીને તેનું ઓછું મૂલ્ય દર્શાવુંય હતું. મેસર્સ ડિઝાઈન ડિકોડ માટે
આ ફર્નિચરની આયાત કરવાની કામગીરી સાંઈ સી-એર લોજિસ્ટિકે કરી આપી હતી. મુંબઈ
ડીઆરઆરઆઈે આ કેસમાં તપાસ કરીને તેમની સામે યોગ્ય પગલાં લેવાની ભલામણ કરી હતી.

કૌશાલી ઇન્ટરનેશનલના વિજય ચોકસી અને નિલય ચોકસી સામે
એડવાન્સઓથોરાઈઝેશન સ્કીમનું દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.એડવાન્સ
ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત કરવામાં આવેલા પીપી ગ્રેન્યુઅલ્સને અન્યત્ર ડાયવર્ટ
કરવાના હેતુથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સિંઘ
એક્સપોર્ટ નામની ડમી કંપની ઊભી કરીને તેમના નામે એક્સપોર્ટ કર્યું હતું. તેમાં
૧.૬૮ કરોડની ડયૂટીની ગેરરીતિ આચરવામાં આવી હતી. તેનું પણ લાઈસન્સ રદ કરી દેવામાં
આવ્યું છે.

મેસર્સ સ્ટારટેક એન્ટરપ્રાઈસે નિકાસના માલના વાસ્તવિક મૂલ્ય
કરતાં ઊંચું મૂલ્ય દર્શાવ્યું હતું. મેસર્સ ડી.કે. ટ્રેડિંગનો આ માલ હોવાનું જાણવા
મળ્યું હતું. નવેબરનીદસમીએ તેમના કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. કસ્ટમ્સ બ્રોકર
લાઈસન્સિંગ એક્ટ ૨૦૧૮ને આધારે ૨૯મી ઓક્ટોબરે તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી
હતી. સ્ટાર ટેકનું લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

સી.પી. લોજિસ્ટિકના વિશાલ
પંચાલની કસ્ટમ્સ હાઉસ એજન્ટ તરીકેનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. આલ્ફા એન્ડ સન્સના
માલના વાસ્વતિક મૂલ્ય કરતાં ઘણું ઊંચું મૂલ્ય તેમણે દર્શાવ્યું હતું. હજીરા પોર્ટનો
આ કેસ છે. આઠમી ડિસેેમ્બર ૨૦૨૫ના તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ
સિવાય પણ વધુ ચાાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેના કેસોની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર | Farm...

VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

VIDEO: ગાંધીજી એ 'રઘુપતિ રાઘવ રાજા રામ'ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન...

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી | U…

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી | U…

7 months ago
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f…

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f…

11 months ago
અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…

અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…

7 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News