gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Speech In Varanasi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 50મી વખત વારાણસીની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તેમજ જાહેરસભાને સંબોધિત કરી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બનારસને 3880 કરોડ રૂપિયાની ભેટ આપી અને રસ્તા, વીજળી, શિક્ષણ અને પ્રવાસન સંબંધિત 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

3880 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ શુક્રવારે કાશીમાં રૂ. 3880 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ માહિતી આપતાં વારાણસીના વિભાગીય કમિશનર કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે, ‘આ પ્રોજેક્ટ્સમાં ગ્રામીણ વિકાસ પર કેન્દ્રિત યોજનાઓનો સમાવેશ થાય છે. તેમાં 130 પીવાના પાણીના પ્રોજેક્ટ્સ, 100 નવા આંગણવાડી કેન્દ્રો, 356 લાઈબ્રેરી, પિંદ્રા ખાતે પોલિટેકનિક કોલેજનું નિર્માણ અને સરકારી ડિગ્રી કોલેજનો સમાવેશ થાય છે. આ સિવાય વડાપ્રધાને પોલીસ લાઇનમાં ટ્રાન્ઝિટ હોસ્ટેલ તેમજ ચાર ગ્રામીણ રસ્તામાં પોલીસ બેરેકનું પણ ઉદ્ઘાટન કર્યું.’ 

કાશીએ વારસા સાથે સંતુલન જાળવીને આધુનિકતા અપનાવી

કાશીમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું કાશીએ આપેલા પ્રેમનો ઋણી છું. કાશી મારી છે અને હું કાશીનો છું. છેલ્લા 10 વર્ષમાં બનારસના વિકાસને નવી ગતિ મળી છે. આજે કાશી પ્રાચીન નથી, તે પ્રગતિશીલ પણ છે. કાશીએ વારસા સાથે સંતુલન જાળવીને આધુનિકતા અપનાવી છે. કાશી પૂર્વાંચલનો વિકાસ રથ ખેંચી રહી છે. પૂર્વાંચલમાં સુવિધાઓનો વિસ્તાર થઈ રહ્યો છે. કાશી ભારતની વિવિધતાનું સૌથી સુંદર ચિત્ર છે.’

આ પણ વાંચો: પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી

આ યોજનાઓ પૂર્વાંચલના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ 

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે કાશીમાં ઘણાં પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કનેક્ટિવિટી, નળ પાણી અભિયાન, શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓના વિસ્તરણ અને દરેક ક્ષેત્ર, પરિવાર અને યુવાનોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે સંબંધિત ઘણાં પ્રોજેક્ટ્સ. આ બધી યોજનાઓ પૂર્વાંચલના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ બનવા જઈ રહી છે.’

કાશીના દરેક રહેવાસીને લાભ મળશેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘કાશીના દરેક રહેવાસીને આ યોજનાઓનો લાભ મળશે, આ માટે કાશી અને પૂર્વાંચલને અભિનંદન. મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ જીવનભર સ્ત્રી શક્તિના આત્મવિશ્વાસ અને તેમના સામાજિક કલ્યાણ માટે કાર્ય કર્યું. આજે, આપણે તેમના સંકલ્પોને આગળ ધપાવી રહ્યા છીએ.’

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી | now addition of w…

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી | now addition of w...

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતીની બેઠ…

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતીની બેઠ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો | PwBD …

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો | PwBD …

1 year ago
મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્ર સરકારે માગ સ્વીકારી, હવે મરાઠા સમુદાયને ‘કુનબી’ જાતિનો દરજ્જો મળશ…

મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્ર સરકારે માગ સ્વીકારી, હવે મરાઠા સમુદાયને ‘કુનબી’ જાતિનો દરજ્જો મળશ…

11 months ago
મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન

મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News