gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitish Kumar Hijab Controversy: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં હવે એક પાકિસ્તાની ડૉન પણ વચ્ચે કૂદી પડ્યો છે. પાકિસ્તાનના કુખ્યાત ડૉન શહેજાદ ભટ્ટીએ પોતાનો એક વીડિયો શેર કરીને ધમકી આપી કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર માફી માંગે નહીંતર એવું ન કહેતા કે ચેતવણી નહતી આપી. 

શું કહ્યું શહેજાદ ભટ્ટીએ? 

પાકિસ્તાની ડૉન શહેજાદ ભટ્ટીએ પોતાનો એક વીડિયો શેર કરતા કહ્યું કે, તમામ લોકોએ જોયું હશે કે, બિહારમાં શું થયું. એક મોટા પદ પર બેઠેલા વ્યક્તિ એક મુસ્લિમ મહિલા સાથે અયોગ્ય વ્યવહાર કરે છે. પછી મારા પર આરોપ લગાવવામાં આવશે કે, શહેજાદ ભટ્ટીએ આવું કરી દીધું. આ વ્યક્તિ પાસે હજું પણ સમય છે કે, તે મહિલાની માફી માંગે. જો આજે માફી ન માંગે તો જવાબદાર સંસ્થાઓને આ વિશે કાર્યવાહી કરવી જોઈએ. પછી એવું ન કહેતા કે ચેતવણી નહતી આપી.

આ પણ વાંચોઃ SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો!

અમુક મીડિયા અહેવાલો અનુસાર, શહેજાદ ભટ્ટી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે. શહેજાદ ભટ્ટી વિશે જણાવવામાં આવે છે કે, તે ભારત સામે આતંકી ગતિવિધિઓ ફેલાવવામાં પણ સામેલ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તે ખુદને ઇસ્લામ અને પાકિસ્તાનનો સિપાહી કહે છે. 

બિહારમાં શું થયું હતું? 

નોંધનીય છે કે, હિજાબ વિવાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે જોડાયેલો છે. સોમવારે મુખ્યમંત્રી સચિવાલયમાં ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ એક હજારથી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિ પત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ શું છે? અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો. 

આ પણ વાંચોઃ પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગરબડ પકડાઈ?

આ દરમિયાન મુખ્યમંત્રીની બાજુમાં ઊભેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીને રોકવાના પ્રયાસ કરતો જોવા મળ્યા હતા. જોકે, આ ઘટના બાદ ત્યાં હાજર અધિકારીએ તુરંત નવનિયુક્ત ચિકિત્સકને એકબાજુ કરી દીધી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…
INDIA

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…

June 22, 2026
Next Post
સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | ...

નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio…

નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio...

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…

એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…

6 months ago
રિક્ષા પલટી ખાઈ જતા ઘઉંના વેપારીનું મોત | Wheat trader dies after being crushed by rickshaw

રિક્ષા પલટી ખાઈ જતા ઘઉંના વેપારીનું મોત | Wheat trader dies after being crushed by rickshaw

1 year ago
ગઢડામાં જૂથ અથડામણ: રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી-કારના કાચ પણ તોડ્યા | Group clash in Gadhada:…

ગઢડામાં જૂથ અથડામણ: રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી-કારના કાચ પણ તોડ્યા | Group clash in Gadhada:…

11 months ago
કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્…

કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News