gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RCC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે | Railway re…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RCC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે | Railway re…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Railway Reservation Chart Updated : રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ 10 કલાક અગાઉથી ઉપલબ્ધ થશે. પહેલી વાર રેલવે બોર્ડે ચાર્ટ તૈયાર કરવાના સમયમાં સુધારો કર્યો છે. સવારે 5:00 થી બપોરે 2:00 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે, પહેલો રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.

ટ્રેન મુસાફરીના 10 કલાક પહેલા તૈયાર કરાશે રિઝર્વેશન ચાર્ટ

જ્યારે બપોરે 2:01 વાગ્યાથી રાતના 11:59 વાગ્યા સુધી અને રાતના 12 વાગ્યાથી સવારે 5 વાગ્યામાં ઉપડતી ટ્રેન માટે રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલા તૈયાર કરાશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ માત્ર 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. જેના કારણે અંતિમ સમયે ટ્રેન મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

મુસાફરોને તેમની યાત્રા અને રિઝર્વેશનની સ્થિતિ એટલે કે ટિકિટનું સ્ટેટસ જાણવા માટે અને દૂરથી આવતા મુસાફરોને યાત્રા સંબંધિત કોઈ અડચણ ઊભી ન થાય તેને લઈને રેલવે વિભાગે પહેલી વખત રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે.

રેલવેના અધિકારીએ કહ્યું કે, ‘મુસાફરોની સુવિધા માટે પહેલા ચાર્ટ તૈયાર કરાશે, આમ તેઓ પોતાના યાત્રાનું આયોજન પહેલાથી કરી શકે. આ મામલે તમામ જોનલ રેલવે ડિવિઝનને જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.’

અત્યાર સુધી 4 કલાક પહેલાં તૈયાર થતો ચાર્ટ

અત્યાર સુધી રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિયમ હતો કે, ટ્રેનના પ્રસ્થાનના આશરે 4 કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવતો. જેનો અર્થ એ થતો કે, વેઇટિંગ લિસ્ટ અથવા RACમાં મુસાફરી કરનારા મુસાફરોને કન્ફર્મ સીટ મળી છે કે નહીં તેની માહિતી છેલ્લી ઘડીએ ઉપલબ્ધ થતી હતી.

આ પણ વાંચો: ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ

મુસાફરોને અસુવિધા થતી

આ જૂની સિસ્ટમના કારણે ખાસ કરીને દૂરના સ્થળેથી આવતા મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર મુસાફરો ચાર્ટ બને તે પહેલાં જ સ્ટેશન પહોંચી જતા અને બાદમાં જાણ થતી કે, તેમની ટિકિટ કન્ફર્મ નથી થઈ. જેનાથી ન ફક્ત સમય પરંતુ પૈસા પણ વેડફાતા હતા.

રેલવેને લાંબા સમયથી મુસાફરો તરફથી ફરિયાદ મળી રહી હતી કે, ચાર્ટ મોડો બનતો હોવાના કારણે મુસાફરીની યોજના બની શકતી નથી. જેના કારણે હવે ચાર્ટ બનાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગોધરા: કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર, સરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની માંગ કરી |…

ગોધરા: કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર, સરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની માંગ કરી |...

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ | Bharat Taxi …

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ | Bharat Taxi ...

વડોદરામાં સ્વીમીંગપુલ ખાતે ગ્રુપ સ્વીમીંગ શીખવા નિયમો ઘડાશે : વિદ્યાર્થી દિઠ રૂ.10 ફી રાખશે | Rules …

વડોદરામાં સ્વીમીંગપુલ ખાતે ગ્રુપ સ્વીમીંગ શીખવા નિયમો ઘડાશે : વિદ્યાર્થી દિઠ રૂ.10 ફી રાખશે | Rules ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

8 months ago
ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…

11 months ago
સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

11 months ago
બિહારમાં મતદાતા બની ગયા હતા નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો! ચૂંટણી પંચનો દાવો | Bihar Vot…

બિહારમાં મતદાતા બની ગયા હતા નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો! ચૂંટણી પંચનો દાવો | Bihar Vot…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News