gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા: કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર, સરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની માંગ કરી |…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ગોધરા: કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર, સરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની માંગ કરી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Krushi Sahay Package : પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન બાદ જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતો માટે અપૂરતું સાબિત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ એકત્ર થઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વાસ્તવિક નુકસાન મુજબ વળતર આપવાની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ગોધરા પંથકમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. સરકાર દ્વારા આ નુકસાનીના વળતર રૂપે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતો અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે આ સહાયની રકમ નુકસાનના પ્રમાણમાં નહિવત છે. ખેડૂતોને થયેલા ખર્ચ અને બગડેલા પાકની સામે મળવાપાત્ર સહાય ખૂબ જ ઓછી હોવાથી ધરતીપુત્રોમાં અસંતોષની લાગણી જન્મી છે.

આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ગોધરા તાલુકાના સરપંચો મેદાને આવ્યા છે. સરપંચોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી અને સહાયના ધોરણોમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં વધારો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ અંગે પુનઃવિચાર કરવામાં આવે.

આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો કરવાની ફરજ પડશે. હાલ તો આ મુદ્દે તંત્ર કેવો પ્રતિસાદ આપે છે તેના પર ખેડૂતોની મીટ મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ | Bharat Taxi …

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ | Bharat Taxi ...

વડોદરામાં સ્વીમીંગપુલ ખાતે ગ્રુપ સ્વીમીંગ શીખવા નિયમો ઘડાશે : વિદ્યાર્થી દિઠ રૂ.10 ફી રાખશે | Rules …

વડોદરામાં સ્વીમીંગપુલ ખાતે ગ્રુપ સ્વીમીંગ શીખવા નિયમો ઘડાશે : વિદ્યાર્થી દિઠ રૂ.10 ફી રાખશે | Rules ...

કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay…

કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જો અમે બંને ભાઈ…’ રાજે ઉદ્ધવનો ઉલ્લેખ કરી કાર્યકર્તાઓને આપી સલાહ, BMC ચૂંટણીની તૈયારી શરૂ કરવા પણ…

‘જો અમે બંને ભાઈ…’ રાજે ઉદ્ધવનો ઉલ્લેખ કરી કાર્યકર્તાઓને આપી સલાહ, BMC ચૂંટણીની તૈયારી શરૂ કરવા પણ…

1 year ago
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ | No Relief Yet…

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ | No Relief Yet…

12 months ago
પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l…

પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l…

9 months ago
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News