gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in INDIA
0 0
0
અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Plane Crash: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મોતના મહિનાઓ બાદ હવે આ મામલે એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. NCP નેતા અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ આરોપ લગાવ્યો છે કે બારામતીમાં અજિત પવાર વિરુદ્ધ ‘કાળો જાદુ’ અને ‘અઘોરી પૂજા’ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન ક્રેશમાં મહારાષ્ટ્રના તત્કાલીન ડેપ્યુટી સીએમ અને અન્ય ચાર લોકોના મોત થઈ ગયા હતા. અજિત પવારને પ્રેમથી ‘દાદા’ કહેવામાં આવતા હતા.

અમોલ મિટકરીના મુખ્ય દાવા અને આરોપ

અમોલ મિટકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ કરતા અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.

વિદ્યા પ્રતિષ્ઠાન પાસે અઘોરી પૂજા

મિટકરીએ દાવો કર્યો છે કે વિદ્યા પ્રતિષ્ઠાન એઆઈ બિલ્ડિંગના બાંધકામ સ્થળ નજીક મધ્યરાત્રિએ એક ભયાનક ‘અઘોરી પૂજા’ કરવામાં આવી હતી. ‘દાદા’ બીજા દિવસે સવારે આ નિર્માણાધીન બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે ત્યાં જવાના હતા. 

કાટેવાડી સ્થિત નિવાસ બહાર ખૌફનાક મંજર

અન્ય એક પોસ્ટમાં સ્થાનિક લોકોના હવાલે મિટકરીએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પહેલા ખતલપટ્ટા કાટેવાડી વિસ્તારમાં અજિત પવારના બંગલા સામે એક બકરાને ઊંધો લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં એક બિહામણી તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.

મિટકરીએ તપાસકર્તાઓ પાસે જવાબદારીની માંગ કરતા સવાલ ઉઠાવ્યો કે, ‘અંધશ્રદ્ધામાં માનનારા લોકોએ દાદા પર કેવી રીતે હુમલો કર્યો, જેઓ ખુદ અંધશ્રદ્ધાનો સખત વિરોધ કરતા હતા? આ ભયાનક સત્ય જનતાની સામે આવવું જ જોઈએ.’ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ડર અહીં જ ખતમ નથી થતો. 

તપાસની વર્તમાન સ્થિતિ

અજિત પવારના મોતના કારણોની તપાસ હજુ પણ ચાલી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં CBI તપાસની માંગ પણ ઉઠાવવામાં આવી છે, જોકે હજુ સુધી તેના આદેશની રાહ જોવામાં આવી રહી છે. 

સુનેત્રા પવારની ચિંતા અને બારામતી પેટાચૂંટણી

આ દુર્ઘટના બાદ બારામતી વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય માહોલ પણ ભાવુક અને ગરમાયો છે. બારામતીમાં એક ચૂંટણી રેલી દરમિયાન અજિત પવારના પત્ની સુનેત્રા પવારે પોતાના પતિના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક વ્યક્તિને આ દુર્ઘટનાનો જવાબ મળવો જોઈએ અને જો આમાં કોઈ પણ દોષિત જણાશે, તો તેને સખતમાં સખત સજા મળવી જોઈએ.

આ પણ વાંચો: ‘ઈરાન પર પરમાણુ હુમલો નહીં કરું…’, મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત

બારામતીની એકતરફી ચૂંટણી

અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પરથી સુનેત્રા પવાર ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણી ઘણી હદ સુધી એકતરફી માનવામાં આવી રહી છે, કારણ કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) અને કોંગ્રેસે દિવંગત નેતા પ્રત્યે સન્માન વ્યક્ત કરતા પોતાના ઉમેદવારોના નામ પરત ખેંચી લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

June 10, 2026
બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…
INDIA

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

June 10, 2026
Next Post
સુરત: સત્તાના મદ અને બહુમતીના જોરે ફાળવેલા પ્લોટ ભાજપ માટે હવે આફત, ચૂંટણી ટાણે સવાલોનો મારો | Surat…

સુરત: સત્તાના મદ અને બહુમતીના જોરે ફાળવેલા પ્લોટ ભાજપ માટે હવે આફત, ચૂંટણી ટાણે સવાલોનો મારો | Surat...

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the...

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |…

6 months ago
આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

1 year ago
‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

8 months ago
ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N…

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News