gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Atal Bihari Vajpayee President offer: ભારતના રાજકારણમાં વર્ષ 2002નો સમયગાળો અત્યંત મહત્ત્વનો હતો. તાજેતરમાં થયેલા એક ખુલાસા મુજબ, ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તે પહેલા પીએમ અટલ બિહારી વાજપેયીના નામ પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી. અટલજીના તત્કાલીન મીડિયા સલાહકાર અશોક ટંડને તેમના પુસ્તક ‘અટલ સ્મરણ’માં આ ચોંકાવનારો દાવો કર્યો છે.

શું હતી રણનીતિ?

પુસ્તકમાં જણાવ્યા અનુસાર, તે સમયે ભાજપમાં એવી ચર્ચા ઉઠી હતી કે અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવે અને તેમના સ્થાને લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદ સોંપવામાં આવે. તે સમયે અડવાણીજીને RSSનું પણ મજબૂત સમર્થન હતું. આ રણનીતિ પાછળ પક્ષમાં સત્તાનું સંતુલન જાળવવાનો હેતુ હતો.

અટલજીએ કેમ ના પાડી?

જ્યારે આ પ્રસ્તાવ અટલ બિહારી વાજપેયી સામે રાખવામાં આવ્યો, ત્યારે તેમણે તેને સ્પષ્ટપણે નકારી દીધો હતો. અટલજીની દલીલ હતી કે, ‘હું એક લોકપ્રિય પીએમ છું. આવી સ્થિતિમાં પીએમનું રાષ્ટ્રપતિ બનવું એ ભારતીય લોકશાહી માટે સારી પરંપરા સાબિત નહીં થાય. હું આવી કોઈપણ પરંપરાનો ભાગ બનનાર છેલ્લો વ્યક્તિ હોઈશ.’

રાષ્ટ્રપતિ પદ માટે કલામની પસંદગી

અટલજીએ પોતે રાષ્ટ્રપતિ બનવાનો ઇન્કાર કર્યા બાદ ડૉ. અબ્દુલ કલામના નામ પર પસંદગી ઉતારી હતી. અશોક ટંડન લખે છે કે જ્યારે સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને મનમોહન સિંહ અટલજીને મળવા આવ્યા, ત્યારે તેમણે પહેલીવાર કલામનું નામ સૂચવ્યું હતું. કલામનું નામ સાંભળીને વિપક્ષી નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોનિયા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે તેઓ આ નામ સાંભળીને હેરાન છે અને તેમની પાસે કલામનું સમર્થન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

આ પણ વાંચો: ‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન

બિનરાજકીય રાષ્ટ્રપતિની પસંદગી

અંતે, એનડીએ અને વિપક્ષના સર્વસંમતિથી ટેકાને કારણે ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે 2007 સુધી આ પદ સંભાળ્યું હતું. અટલજીની આ દીર્ઘદૃષ્ટિને કારણે જ ભારતને એક ‘જનતાના રાષ્ટ્રપતિ'(People’s President) મળ્યા હતા.

કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…
INDIA

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

May 18, 2026
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…
INDIA

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

May 18, 2026
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
Next Post
વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે | A new cricket ground will …

વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે | A new cricket ground will ...

‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન | pr…

'લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત...', ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન | pr...

નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ | G…

નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રહીશોનો પાલિકા કચેરીએ ‘ઘંટનાદ’ સાથે વિરોધ, કોમન પ્લોટમાં થયેલું દબાણ હટાવવા માગ | Demand t…

જામનગરમાં રહીશોનો પાલિકા કચેરીએ ‘ઘંટનાદ’ સાથે વિરોધ, કોમન પ્લોટમાં થયેલું દબાણ હટાવવા માગ | Demand t…

7 months ago
વડોદરામાં અકોટાના વિવિધ વિસ્તારમાં રીપેરીંગના કારણે આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Pow…

વડોદરામાં અકોટાના વિવિધ વિસ્તારમાં રીપેરીંગના કારણે આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Pow…

10 months ago
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

3 months ago
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News