gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું | Terrorist attack in Pahalgam: 26 …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું | Terrorist attack in Pahalgam: 26 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં લશ્કર-એ-તૈબાના પ્રોક્સી TRFએ ૨૬ પ્રવાસીઓ પર હુમલો કર્યો. તમામ પુરુષોને જ નિશાન બનાવી તેઓનું મોત નીપજાવ્યું હતું. NIAએ  ષડયંત્રમાં સામેલ ૧૫ સ્થાનિકોને પકડી પાડયા. તે પછી જુલાઈમાં ઓપરેશન મહાદેવમાં આ ઘટનાને અંજામ આપનાર ૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં.હવે  નિયા દ્વારા LeT, TRF અને ૬ વ્યક્તિઓ વિરુદ્ધ ૧૫૯૭ પાનાની આ હુમલા અંગેની  ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.   આ હુમલાએ ઓપરેશન સિંદૂરને જન્મ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના પર્યટન પર પણ અસર પડી છે.

પહેલગામના આતંકી હુમલાનો  જડબાતોડ જવાબ  ઓપરેશન સિંદૂર

એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓ અને તેઓના અડ્ડાનો સફાયો કર્યો

૨૨ એપ્રિલ ૨૦૨૫ના પહલગામ હુમલા પછી ૭-૮ મેના રોજ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલ આતંકવાદી કેમ્પ પર મિસાઈલ અને એર સ્ટ્રાઈક  હુમલા કર્યા. ઓપરેશન સિંદૂરમાં લશ્કર-એ-તૈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝ્બુલ મુજાહિદીનના ૯ સ્થળો નિશાન બન્યા અને અનેક આતંકીઓ સહીત અડ્ડા ધ્વંશ થયા. બ્રહ્મોસ મિસાઈલ સહિતની હવાઈ તાકાત બતાવતા ભારતીય હવાઈ દળે ૨૫ મિનિટમાં પાકિસ્તાનની અંદર ઘૂસીને હુમલો પાર પાડયો.  ભારતે પાકિસ્તાના એર બેઝ કેમ્પ અને તેઓના આતંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિશાન બતાવ્યું.પાકિસ્તાને કેટલાક ફાઇટર વિમાનો પણ ગુમાવ્યા. દરમ્યાન BSFએ જમ્મુ-કાશ્મીરમાં ૨ આતંકવાદીઓને મારી નાખ્યા.ભારતના વડા પ્રધાને ભારતની ત્રણેય સેનાના સંકલનની પ્રશંસા કરી અને તેઓને તેમની રીતે નિર્ણય લેવાની છૂટ આપી.. આ ઓપરેશન પહલગામ હુમલાનો જવાબ હતો, જેમાં ૨૬ નાગરિક માર્યા ગયા હતાં. વૈશ્વિક મીડિયા અને નેતાઓએ ભારતની વ્યૂહાત્મક કાર્યવાહીને સમર્થન આપ્યુ હતું. મહત્ત્વની વાત એ હતી કે કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ જેવી મહિલાઓએ મીડિયાને માહિતી આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of ‘B’ grade cot…

સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં 'બી' ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of 'B' grade cot...

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે | Stam…

હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે | Stam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

1 year ago
ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat Anj…

8 months ago
સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News