gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Railway Station : ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલી રહેલી રીનોવેશન કામગીરીના ભાગરૂપે સ્ટેશનના એક છેડેથી બીજા છેડા સુધી જવા માટેનો ઓવરબ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત હોવાથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે વર્ષ અગાઉ આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો.

આ જૂના બ્રિજની જગ્યાએ ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર માટે 12 મીટર પહોળો આધુનિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે, જેમાં મુસાફરોની સુવિધા માટે એસ્કેલેટર તથા લિફ્ટની વ્યવસ્થા પણ રહેશે. નવો બ્રિજ પૂર્ણ થાય ત્યાં સુધી પૂર્વ–પશ્ચિમ તરફ આવજાવ માટે સ્ટેશન પર રેમ્પ ફૂટ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

ડી.આર.યુ.સી.સી. સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે કે, રેલવે દ્વારા જૂનો પુલ તોડી નાંખ્યા બાદ તેનો કોઈ યોગ્ય વિકલ્પ આપવામાં ન આવતા મુસાફરો પરેશાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સ્ટેશન પર માત્ર એક જ રેમ્પ ઉપલબ્ધ છે, જે લાંબો અને વળાંકવાળો હોવાથી સામાન્ય મુસાફરો માટે પણ કંટાળાજનક બન્યો છે, જ્યારે વૃદ્ધો અને દિવ્યાંગો માટે તો મુસાફરી અત્યંત મુશ્કેલ બની છે.

પુલના અભાવે અનેક મુસાફરો ભરૂચ રેલવે સ્ટેશનના પાંચ પ્લેટફોર્મ પર અવરજવર કરવા માટે જીવના જોખમે રેલવે પાટા ઓળંગવા મજબૂર બની રહ્યા છે. બીજી તરફ નવા બ્રિજના પાયા પણ હજુ સુધી નાખવામાં આવ્યા નથી, જેથી લોકોને અત્યાધુનિક બ્રિજનો લાભ મળે તે રાહ જોવી પડશે, આ મુદ્દે રેલવે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે કે શું, તેવો પ્રશ્ન કર્યો છે. 

વધુમાં ઉમેર્યું હતું કે, કરજણ, કોસંબા અને અંકલેશ્વર ખાતે લિફ્ટની સુવિધા સાથેના અત્યાધુનિક બ્રિજ બની ગયા છે, જ્યારે પાલેજ ખાતે આ બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે, ખરેખર મુખ્ય મથક ભરૂચ છે, લાંબા અને ટૂંકા ગાળાની ટ્રેનો અહીં આવતી હોય ભરૂચ રેલવે સ્ટેશનના બ્રિજનું નિર્માણ વહેલું કરવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિસ્કિટના બોક્સમાં છુપાવેલું 14 કરોડનું ડ્રગ્સ પકડાયું: અમદાવાદમાં ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો …
GUJARAT

બિસ્કિટના બોક્સમાં છુપાવેલું 14 કરોડનું ડ્રગ્સ પકડાયું: અમદાવાદમાં ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો …

June 2, 2026
500 ગણતરીદારોની અછત વચ્ચે કામગીરી શરૂ, બહાનાબાજીથી તંત્રની મુશ્કેલીમાં વધારો | Work begins amid shor…
GUJARAT

500 ગણતરીદારોની અછત વચ્ચે કામગીરી શરૂ, બહાનાબાજીથી તંત્રની મુશ્કેલીમાં વધારો | Work begins amid shor…

June 2, 2026
સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરીથી શાસકો સંતુષ્ટ, ખાડી સફાઈની નબળી કામગીરી સામે નારાજ | Rulers sati…
GUJARAT

સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરીથી શાસકો સંતુષ્ટ, ખાડી સફાઈની નબળી કામગીરી સામે નારાજ | Rulers sati…

June 2, 2026
Next Post
જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભાર…

જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભાર...

વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft…

વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft...

સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી | surat acci…

સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી | surat acci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h…

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h…

7 months ago
અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

3 months ago
જૂનાગાઢના મયારામ આશ્રમમાં ટ્રસ્ટી પદને લઈને વિવાદ, તુલસીદાસ બાપુનો પૂર્વ ડેપ્યુટી મેયર પર ગંભીર આરોપ…

જૂનાગાઢના મયારામ આશ્રમમાં ટ્રસ્ટી પદને લઈને વિવાદ, તુલસીદાસ બાપુનો પૂર્વ ડેપ્યુટી મેયર પર ગંભીર આરોપ…

10 months ago
અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી | A…

અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી | A…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News