gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંક  (RBI)માં ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે.  જેમાં વિવિધ પદ પર અનુભવી ઉમેદવારોની ભરતી કરાશે. આ ભરતીના 17 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી, 2026ના સાંજે 6 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે. 

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી 2 - image

RBIમાં વિવિધ 93 પદ પર ભરતી 

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં ફૂલ ટાઈમ કરારના આધારિત નિષ્ણાતો એટલે અનુભવી ઉમેદવારો માટે લેટરલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માહિતી ટેક્નોલોજી વિભાગ(DIT), પરિસર વિભાગ, સુપરવિઝન વિભાગ સહિતના વિભાગમાં ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર, આઇટી સિક્યોરિટી એક્સપર્ટ, પ્રોજેક્ટ મેનેજર, આઇટી-સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ, એકાઉન્ટ્સ સ્પેશિયાલિસ્ટ, સિનિયર બેંક એક્ઝામિનર (લિક્વિડિટી રિસ્ક) સહિતના કુલ 93 પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર વેબસાઈટ ibpsreg.ibps.in પરથી ફોર્મ ભરી શકાશે.

ભરતી સંબંધિત વધુ માહિતી, બોર્ડના સત્તાવાર નોટિફિકેશન rbidocs.rbi.org.in પરથી મળી રહેશે. 

વયમર્યાદા

અલગ-અલગ પદ માટે લાયકાત અને ઉંમર મર્યાદા અલગ-અલગ છે. જેમાં ઉમેદવારો માટે લઘુતમ ઉંમર 25 થી 40 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 40 થી 62 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે.

આ પણ વાંચો: 4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક!

આ ભરતીમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. જેમાં પસંદગી પ્રક્રિયામાં પ્રાઈમરી સ્ક્રિનિંગ-શોર્ટલિસ્ટિંગ, ડોક્યુમેન્ટ વેરિફિકેસન અને ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ પછી ફાઈનલ સિલેક્શન કરવામાં આવશે. જેમાં પસંદગી પામનાર ઉમેદવારોને ફૂલટાઈમ કોન્ટ્રાક્ટ બેઝ પર લેવામાં આવશે. ભરતી માટે અરજી કરવા માટે સામાન્ય/OBC/EWS ઉમેદવારોને 600 રૂપિયા +GST અને SC/ST/PwBD ઉમેદવારોએ 100 રૂપિયા +GST સાથે રકમ ચૂકવવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in…

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in...

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja...

પુતિનની દિલ્હી મુલાકાત બાદ અમેરિકાની શાન ઠેકાણે આવી! ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ | Donald Trump Pra…

પુતિનની દિલ્હી મુલાકાત બાદ અમેરિકાની શાન ઠેકાણે આવી! ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ | Donald Trump Pra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til…

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til…

1 year ago
ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…

4 months ago
હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh…

હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh…

3 months ago
બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News