gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત | mahisagar lunawada so…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત | mahisagar lunawada so…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કળિયુગી પુત્રએ પોતાના જ માતા-પિતા પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ઘેલી માતાના કૂવા નજીક બની હતી.

મળતી માહિતી મુજબ પુત્રએ અચાનક આવેશમાં આવીને પોતાના માતા-પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. તેણે પિતા અને માતાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. આ હુમલા બાદ રાક્ષસી પુત્રએ પોતાના શરીર પર પણ, ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત 2 - image

આ ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા અને હુમલો કરનાર પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યારે મૃતક પિતાના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ દ્વારા આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો સમાજ માટે એક ગંભીર ચેતવણીરૂપ છે, જ્યાં પુત્ર દ્વારા માતા-પિતા પર આ પ્રકારનો જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |...

ભરૂચના સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપરના કેબલ ચોરીમાં ભંગારના વેપારી સહિત ત્રણ ઝડપાયા | Three arrested …

ભરૂચના સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપરના કેબલ ચોરીમાં ભંગારના વેપારી સહિત ત્રણ ઝડપાયા | Three arrested ...

ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર | thieves abscond after steal…

ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર | thieves abscond after steal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગવાન બની, મેન્યુફેક્ચરિંગ PMI દસ માસની ટોચે 58.2 | india manufacturing pm…

1 year ago
વડોદરા દશામા મૂર્તિઓના વિસર્જન બાદ કૃત્રિમ તળાવો ખાતેથી 20 ટન ઓર્ગેનિક કચરો એકત્રિત કર્યો | 20 tons …

11 months ago
દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં | 1734 sq…

પાણીના પ્રેસરની ફરિયાદોના નિકાલ માટે વડોદરા કોર્પોરેશનને કાર્યવાહી કરતા પાઇપોમાંથી બોટલો અને લાકડા મ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News