gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: ગુજરાતના બે જિલ્લાઓમાંથી કોઈ પાકરો કોઈ પોતાનો હોય ખરો! ન જ હોય પણ તંત્ર ઈચ્છે તો આવું બને પણ ખરું, વાત છે છોટા ઉદેપુર જિલ્લાની, જ્યાં ખેડૂતોમાં ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા અંગે રોષ ભભૂકયો છે. કારણ કે કપાસ ખરીદીમાં ‘વ્હાલા-દવલા’ની નીતિનું વલણ રાખવામાં આવ્યું છે બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ?

બે જિલ્લામાં અલગ અલગ માપદંડ

હાલમાં છોટા ઉદેપુર જિલ્લામાં ખેડૂતો પાસે ક પ્રતિ હેક્ટર 18.12 ક્વિન્ટલ દીઠ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે જેની સામે વડોદરા જિલ્લામાં પ્રતિ હેક્ટર 25.21 ક્વિન્ટલની મર્યાદા ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. સ્પષ્ટ ભેદભાવના કારણે છોટાઉદેપુર જિલ્લા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. 

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ 2 - image

ધારાસભ્યોએ કૃષિમંત્રીને પત્ર લખ્યો

આ મર્યાદા 18.12 ક્વિન્ટલ છે તેમાં વધારો કરી આપવા જિલ્લાના ખેડૂતોએ ધારાસભ્યોને રજૂઆત કરી છે. જે બાદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં સરકાર દ્વારા ખરીદીના નિયમમાં ભેદભાવને લઈ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ કૃષિમંત્રી જીતુ વાધાનીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોનો કપાસ પણ પ્રતિ હેક્ટર 25.21 ક્વિન્ટલની મર્યાદામાં ખરીદી કરવામાં આવે.

આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ

એકને ગોળ અને બીજાને ખોળ કેમ?

મહત્વનું છે કે ચોમાસામાં વધુ વરસાદ અને બાદમાં માવઠાઓના મારના કારણે ખેડૂતોને વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અધ્યતન ઢબે ખેતી કરતાં છોટા ઉદેપુર જિલ્લામાં વ્યાપક રીતે કપાસનું ઉત્પાદન થયું છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રાહત તો આપી રહી છે પણ સાથે બે જિલ્લામાં કપાસની ખરીદી માટેના અલગ અલગ માપદંડો રાખી  એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ દાખવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા ઝડપથી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
પુતિનની દિલ્હી મુલાકાત બાદ અમેરિકાની શાન ઠેકાણે આવી! ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ | Donald Trump Pra…

પુતિનની દિલ્હી મુલાકાત બાદ અમેરિકાની શાન ઠેકાણે આવી! ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ | Donald Trump Pra...

વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂક…

વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂક...

અમદાવાદ: રાતના અંધારે નળકાંઠાને કોતરી ખાતા ખનન માફિયાઓ, 6 ગામના સરપંચોનું અલ્ટીમેટમ ‘તંત્ર જાગે નહીં…

અમદાવાદ: રાતના અંધારે નળકાંઠાને કોતરી ખાતા ખનન માફિયાઓ, 6 ગામના સરપંચોનું અલ્ટીમેટમ 'તંત્ર જાગે નહીં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n…

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n…

10 months ago
આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

6 months ago
જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

1 year ago
બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News