gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રવિવારની રજામાં મહાપાલિકાની ટીમે તપાસ હાથ ધરતા ફફડાટ 

– 256 માંથી 104 આવાસમાં મૂળ લાભાર્થી રહેતા ન હતા, ભાડુઆત સહિતનાને 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના 

ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો છે, જેના કારણે મહાપાલિકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આવાસ ભાડે હોય અથવા મૂળ લાભાર્થીના બદલે અન્ય કોઈ રહેતુ હોય તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. આવાસ ખાલી કરવા મહાપાલિકાએ સૂચના આપી છે.  

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાવનગર શહેરના ફુલસર ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં.૩૦, શિવશક્તિ પાર્ક સામે ૨૫૬ આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે આજે રવિવારે મહાપાલિકાના જુદા જુદા વિભાગની ટીમાએ સર્વે હાથ ધર્યો હતો. આ દરમિયાન કુલ- ૧૦૪ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફિલત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંકકર્તા ભાડુઆતને દિન-૦૩ માં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવેલ છે. અન્યથા આવા આવાસોના સીલીંગ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં અન્ય સ્થળો પર આવેલા આવાસોના સર્વે કરી ભાડે આપેલ આવાસોના સીલીંગ કરવાની કામગીરી કાર્યવાહી કરવામાં આવનાર છેે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારની આર્થીક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુ સરની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે, જે પૈકી ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.-૧ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે યોજનાના આવાસો લાભાર્થીઓને લોકાર્પણ કરી સોંપવામાં આવેલ છે. યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે. 

આગામી દિવસોમાં અન્ય આવાસમાં તપાસ કરાશે 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત તા. રર નવેમ્બરે સુભાષનગર ખાતે આવેલ અમીરજી પાર્ક પ્રધાનમંત્રી આવાસ યોજના ફાઈનલ પ્લોટ નં. ર૯ ખાતેના ૩ર૦ આવાસમાં તપાસ કરી હતી અને ૧ર૦ ભાડુઆત મળી આવતા નોટિસ ફટકરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનામાં તપાસ કરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. મહાપાલિકાની તપાસના પગલે આવાસના લાભાર્થીઓએ ભાડુઆતને આવાસ ખાલી કરાવવુ પડશે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

રૂ. 1000 કરોડનું સાઇબર ફ્રોડ : ચાર ચાઇનીઝ સહિત 17 સામે ચાર્જશીટ | Rs 1000 crore cyber fraud: Charges…

રૂ. 1000 કરોડનું સાઇબર ફ્રોડ : ચાર ચાઇનીઝ સહિત 17 સામે ચાર્જશીટ | Rs 1000 crore cyber fraud: Charges...

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

5 months ago
અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

7 months ago
આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed…

આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed…

2 months ago
પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr…

પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News