gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ | India Clo…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ | India Clo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Closes Dhaka Visa Centre : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બગડતી જતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ઢાકા સ્થિત ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC)ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. જમુના ફ્યુચર પાર્કમાં આવેલું આ સેન્ટર ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ સુરક્ષાના કારણોસર આજે બપોરે બે વાગ્યાથી તેની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.

સુરક્ષાના ખતરાને પગલે લેવાયો નિર્ણય

IVAC દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. બુધવાર માટે જે અરજદારોની એપોઈન્ટમેન્ટ નક્કી કરવામાં આવી હતી, તેને હવે પછીની કોઈ તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ નિર્ણયને કારણે વિઝાની રાહ જોઈ રહેલા હજારો બાંગ્લાદેશી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાયા, જાણો ફાયદો

ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને કર્યા તલબ

બાંગ્લાદેશમાં ભારતીય મિશનની આસપાસ કેટલાક ઉગ્રવાદી તત્વોની ગતિવિધિઓ વધતા ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના રાજદૂત રિયાઝ હમીદુલ્લાહને તેડું મોકલીને આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય રાજદ્વારી જવાબદારીઓ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતીય મિશનો અને ત્યાં કામ કરતા અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

ઉશ્કેરણીજનક ધમકી બાદ ભારત સતર્ક

બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે એક દિવસ પહેલા બાંગ્લાદેશના એક સ્થાનિક નેતાએ ભારતની સુરક્ષા અને અખંડિતતા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ નેતાએ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ)ને અલગ-થલગ કરવાની ઉશ્કેરણીજનક ધમકી આપી હતી. આ નિવેદન બાદ ભારતીય રાજદ્વારી મિશનો પર હુમલાનો ખતરો વધી ગયો છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વિઝા સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પ્રત્યે પ્રેમ ઉભરાયો, જાણો શું કહ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead ...

ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the…

ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the...

વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr…

વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

4 months ago
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

3 months ago
દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

1 month ago
મનપામાં થિન્ક ટેન્ક ખાલીઃ હેરિટેજ, વૃક્ષારોપણ માટે પણ સલાહ ખરીદાશે | Think tank vacant in Municipal …

મનપામાં થિન્ક ટેન્ક ખાલીઃ હેરિટેજ, વૃક્ષારોપણ માટે પણ સલાહ ખરીદાશે | Think tank vacant in Municipal …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News