gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે અમદાવાદમાં આયોજિત ચેક અર્પણ સમારોહમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મહાનગર – નગર પાલિકાઓને આંતર માળખાકિય સુવિધાઓ ઊભી કરવા રૂ. ૨૮૦૦ કરોડ ફાળવ્યા છે. જેમાં વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડ પ્રાપ્ત થયા છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ માટે અમદાવાદ ખાતે આજે ચેક અર્પણ સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ અને અધિકારીઓના હસ્તે ૧૭ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ વિવિધ વિકાસકાર્યો માટે કુલ રૂ. ૨૮૦૦ કરોડની ફાળવણીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

વડોદરા મ્યુ. કોર્પોરેશન વતી મેયર પિન્કીબેન સોની તથા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓએ રૂ. ૨૩૫ કરોડનો ચેક સ્વીકાર્યો હતો.

વર્ષ ૨૦૨૫-૨૯ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્ય સરકારે કુલ રૂ. ૪૫૫ કરોડની ફાળવણી કરી છે, જે અંતર્ગત વડોદરા મ્યુ. કોર્પોરેશનને આજે રૂ. ૨૩૫ કરોડની ફાળવણી પ્રાપ્ત થઈ છે. અગાઉ પણ આ યોજના હેઠળ વડોદરાને રૂ. ૧૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ ગ્રાન્ટથી વડોદરા શહેરના નાગરિકોને મળતી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેવું મ્યુ. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
આવતીકાલે અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, અફવા કે ભય ના ફેલાય તેની તકે…

આવતીકાલે અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, અફવા કે ભય ના ફેલાય તેની તકે...

ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઇન ન…

ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઇન ન...

ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

ગીર બન્યું 'લાયન કિંગ'નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

6 months ago
રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …

રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …

7 months ago
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

3 months ago
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News