gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઉત્તરાયણ પર્વને પગલે શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન કપુરાઈ પોલીસે શહેરના ધનીયાવી રોડ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કુલ રૂ. ૧૩ હજારની કિંમતની ૨૬ રીલ કબજે કરી છે.

પોલીસને ગઈકાલે રાત્રે માહિતી મળી હતી કે, શહેરના ધનીયાવી રોડ પર બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી લઈને જઈ રહ્યા છે. મળેલી માહિતીના આધારે કપુરાઈ પોલીસ ટીમે ધનીયાવી રોડ સ્થિત સૂર્યનગર પાસેથી ચાઈનીઝ દોરી ભરેલા થેલાં સાથે હિતેશ મનહર ડાભી (રહે. અલ્હાદપુર ગામ, વડોદરા) અને રૂપેન્દ્ર જયલાલ ચૌધરી (રહે. આદર્શનગર, તરસાલી બાયપાસ, વડોદરા) ને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૧૩ હજારની કિંમતની ૨૬ નંગ ચાઈનીઝ દોરીની રીલો કબજે કરી બંને આરોપીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી અત્યંત જોખમી હોવાથી પતંગ કાપવાની સાથે માનવી અને પક્ષીઓના ગળા પણ ચીરી નાખતી હોય છે. આ કારણે સરકાર દ્વારા તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, કેટલાક વેપારીઓ કમાણીની લાલચમાં નિયમોને નેવે મૂકીને તેનું વેચાણ કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા…
GUJARAT

May 12, 2026
મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…

Next Post
ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the…

ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the...

વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr…

વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr...

આવતીકાલે અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, અફવા કે ભય ના ફેલાય તેની તકે…

આવતીકાલે અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, અફવા કે ભય ના ફેલાય તેની તકે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

1 year ago
દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ |…

12 months ago
ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ | S…

4 months ago
ગોધરાનો પ્રથમ સીએ ફાઈનલમાં12 મા ક્રમે, ઘરની કપરી આર્થિક સ્થિતિએ સફળતા માટે પ્રેરણા આપી | godhra stud…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News