gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઇન ન…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઇન ન…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Purchase Of Tur At Support Price : ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને સરકારે જાહેરાત કરી છે. જેના માટે ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ભારત સરકારે તુવેર માટે રૂ.8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના તુવેર પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે આગામી સમયમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરાશે. જેમાં ચાલુ વર્ષે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલે 8000 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. સરકારે ખેડૂતોના ઉત્પાદનના 100 ટકા જથ્થા મુજબ ખરીદી કરવાનું આયોજન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધ્રૂજાવીદેનારી ઘટના: ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની, વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્યા

તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી-2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટીકેશન અથવા ફેસ ઓથેન્ટીકેશન દ્વારા VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

ગીર બન્યું 'લાયન કિંગ'નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr...

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e...

VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા ‘માણેકલાલ’ સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ…

VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા 'માણેકલાલ' સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

9 months ago
સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…

7 months ago
સિંહોની વસતી ગણતરી કેવી રીતે થાય છે? PM મોદીએ 122મી મન કી બાતમાં આપી માહિતી | PM Modi addressed Mann…

1 year ago
1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ-મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News