gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kirti Azad E-Cigarette Smoking Video: લોકસભામાં TMCના સાંસદ કીર્તિ આઝાદના ઇ-સિગરેટ પીવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લેખિત ફરિયાદ સોંપ્યા બાદ હવે ભાજપે ગૃહની અંદરનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં TCM સાંસદ કથિત રીતે સિગારેટની કશ લેતા નજરે આવી રહ્યા છે. ભાજપના ઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે બુધવારે આ વીડિયો શેર કરતા ટીએમસી પર પ્રહાર કર્યા છે. તેમણે મમતા બેનર્જીએ જવાબ પણ માગ્યો છે.

અમિત માલવીયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અંદાજિત 35 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે કીર્તિ આઝાદ આ વીડિયોમાં છૂપાઈને ઈ-સિગારેટની કશ લઈ રહ્યા છે. વીડિયોમાં પહેલા કીર્તિ આઝાદને અનેક વખત કેમેરાની સામે જોતા જોઈ શકા છે. કેટલીક સેકન્ડ બાદ તેઓ પોતાનો હાથ મોંની પાસે લઈ જાય છે, અને પછી હટાવી લે છે. જોકે, વીડિયોમાં ઈ-સિગારેટ કે ધુમાડો નથી જોવા મળતો. ગુજરાત સમાચાર આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

અમિત માલવીયે વીડિયોની સાથે લખ્યું કે, ભાજપ સાંસદ અનુરાગ ઠાકર દ્વારા ગૃહમાં વેપિંગ કરવાનો આરોપ જે TMC સાંસદ પર લગાવ્યો છે, તે કોઈ બીજું નહીં પરંતુ કીર્તિ આઝાદ છે. તેમના જેવા લોકો માટે નિયમ અને કાયદો સ્પષ્ટ રીતે માન્ય નથી. જરા વિચારો, ગૃહમાં રહેતા પોતાની હથેળીમાં ઈ-સિગારેટ છૂપાવાવની હિંમત. ધુમ્રપાન ભલે ગેરકાયદે હોય, પરંતુ ગૃહમાં તેનો ઉપયોગ બિલકુલ પણ સ્વીકાર્ય નથી. મમતા બેનર્જીને પોતાના સાંસદની આ હરકત પર સ્પષ્ટતા આપવી જોઈએ.

ગયા અઠવાડિયે, લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન અનુરાગ ઠાકુરે ગૃહમાં ઘણા દિવસો સુધી TMC સાંસદ પર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવતા કાર્યવાહી થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. જોકે, ઠાકુરે કોઈનું નામ લીધું ન હતું. તેમણે આ બાબતની તપાસની માંગણી કરતા કહ્યું કે, ‘આ એક ગંભીર મુદ્દો છે.’ આ દરમિયાન લોકસભા સ્પીકર બિરલાએ સાંસદોને ગૃહની ગરિમા જાળવવા વિનંતી કરી અને ભાજપના સાંસદને લેખિત ફરિયાદ રજૂ કરવા કહ્યું. ત્યારબાદ શુક્રવારે અનુરાગ ઠાકુરે લોકસભા સ્પીકરને લેખિત ફરિયાદ સુપરત કરી, જેમાં TMC સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…
INDIA

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…

June 8, 2026
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…
INDIA

‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

June 8, 2026
બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…
INDIA

બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…

June 8, 2026
Next Post
VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા ‘માણેકલાલ’ સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ…

VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા 'માણેકલાલ' સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ...

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H...

IndiGo અને DGCAની કાઢી ઝાટકણી, જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં, 15 દિવસ બાદ ફરી બેઠક | IndiGo Fligh…

IndiGo અને DGCAની કાઢી ઝાટકણી, જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં, 15 દિવસ બાદ ફરી બેઠક | IndiGo Fligh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RJD ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી, બેઠકમાં હારના કારણોની સમીક્ષા | Bihar Assembly Ele…

RJD ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી, બેઠકમાં હારના કારણોની સમીક્ષા | Bihar Assembly Ele…

7 months ago
આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત | Accident in Anand: P…

આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત | Accident in Anand: P…

6 months ago
NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at …

NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at …

10 months ago
લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા | 16 gamblers caught with Rs 1 41 lakh ca…

લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા | 16 gamblers caught with Rs 1 41 lakh ca…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News