gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લીંબડી-અમદાવાદ
હાઇવે પર અકસ્માત

અકસ્માતમાં
મધ્ય પ્રદેશના કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઃ સારવારમાં મોત નિપજ્યું હતું.

લીંબડી – 
અમદાવાદ-રાજકોટ હાઇવે પર રસ્તા પર કટારીયાના પાટીયા નજીક
આવેલા ટોલ નાકા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર
ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં
આવ્યા હતાં. જ્યાંં સારવાર દરમ્યાન કાર ચાલકનું મોત નિપજ્યું હતું.

મધ્ય
પ્રદેશના કાલીઘટીના અને હાલ સાયલા તાલુકાના કાનપુર ખાતે રહેતાં મુકેશભાઈ પ્રભુભાઈ
હઠીલા (ઉ.૨૭) અમદાવાદથી કાર લઈને કાનપુર પરત ફરી રહ્યા હતા. તે સમયે વહેલી સવારે
કટારીયા નજીક ટોલ નાકા પાસે પહોંચતા તેમની કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી
જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મુકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે
૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં
સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મુકેશભાઈ ના મૃત્યુના સમાચાર
સાંભળતા પરીવાર જનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું. પરીવાર જનો તાત્કાલિક
હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. તેમજ આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે
હોસ્પિટલ ખાતે પહોંચીને મુકેશભાઈની ડેડબોડીને પીએમ અર્થે મોકલી આપી હતી. અને આ
બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…
GUJARAT

February 14, 2026
વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

Next Post
અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi…

આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi...

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

8 months ago
નડિયાદમાં ધર્મતારણ રેકેટ મામલે આંતરરાષ્ટ્રીય ફંડિગના નેટવર્કની આશંકાએ પોલીસની તપાસ | Police investig…

5 months ago
ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

9 months ago
વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો | Ja…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News