gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓનો આતંક યથાવત

ગઠિયાએ બેંક મેનેજરના નામે ફોન કરીને વિગતો મેળવ્યા બાદ રૂપિયા સેરવી લીધા : સાયબર ક્રાઇમની તપાસ

ગાંધીનગર: ગાંધીનગરના શેરથા ખાતે રહેતા અને ઈફકો કંપનીમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધ સાથે સાયબર ક્રાઈમની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ગઠિયાઓએ આરટીઓ ચલણ ભરવાના બહાને મોબાઈલ હેક કરી અને બેંક મેનેજરની ઓળખ આપી ૧૮.૭૨ લાખની માતબર રકમની છેતરપિંડી આચરી છે. જે અંગે રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

હાલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે મોબાઇલમાં આરટીઓ ચલણના નામે ફાઈલ મોકલીને બેંક ખાતુ ખાલી કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર નજીક આવેલા શેરથા કસ્તુરીનગરમાં રહેતા વૃદ્ધ પણ આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે વૃદ્ધ સોમાભાઈ કાનાભાઈ પ્રજાપતિના મોબાઈલ પર ગત ૧૭ નવેમ્બરના રોજ બપોરે વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ ભરવા માટેની એક એપીકે ફાઇલ આવી હતી. સોમાભાઈએ અજાણતા આ ફાઇલ ઓપન કરી હતી. ત્યારબાદ તે જ દિવસે સાંજે તેમને એક નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી મિશ્રા વાત કરું છું તેમ આપી હતી અને કેવાયસી અપડેટ કરવા માટે જણાવ્યું હતું. જોગાનુજોગ સોમાભાઈની બેંક શાખાના મેનેજરનું નામ પણ મિશ્રા હોવાથી તેમને વિશ્વાસ આવી ગયો હતો કે આ કોલ બેંકમાંથી જ છે. ગઠિયાઓએ વિશ્વાસમાં લઈને સોમાભાઈ પાસેથી તેમના ડેબિટ કાર્ડની વિગતો અને જન્મતારીખ જાણી લીધી હતી. આ દરમિયાન તેમના દીકરાના મોબાઈલ પર ઓટીપી આવ્યો હતો, પરંતુ દીકરાએ ઓટીપી આપવાની ના પાડી દીધી હતી. જોકે, અગાઉ આરટીઓ ચલણની લિંક ઓપન કરવાને કારણે તેમનો મોબાઈલ ફોન હેક થઈ ચૂક્યો હતો. થોડીવારમાં જ તેમના બેંકના ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ૧૮,૭૨,૪૪૫ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ ઉપરાંત, તેમના મોબાઈલમાંથી કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા-સંબંધીઓને પણ આપમેળે પેલી આરટીઓ વાળી ફ્રોડ લિંક વોટ્સએપ પર સેન્ડ થવા લાગી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર જાણ કરી હતી અને ત્યારબાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro...

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી...

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

4 months ago
જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

10 months ago
સાબરમતી ડબલ મર્ડર કેસ: 15 વર્ષથી ફરાર આરોપીઓને પકડવા પોલીસ બની દૂધવાળા-મજૂર | Ahmedabad Crime Branch…

સાબરમતી ડબલ મર્ડર કેસ: 15 વર્ષથી ફરાર આરોપીઓને પકડવા પોલીસ બની દૂધવાળા-મજૂર | Ahmedabad Crime Branch…

1 year ago
ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News