gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બાકી ભાડાની વસુલાત માટે કોર્પોરેશન તંત્રની કાર્યવાહી

સાત દિવસમાં ભાડું નહીં ભરવામાં આવે તો દુકાનોને સીલ કરી દેવાની પણ ચીમકી આપવામાં આવી

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારાની એસ્ટેટ શાખા દ્વારા વેરા અને ભાડાની વસૂલાત માટે હવે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે શહેરના હાર્દ સમાન સેક્ટર-૨૧ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. માઈક્રો શોપિંગના ૫૭ દુકાનદારોને ૩૮ લાખના બાકી ભાડાની નોટિસ ફટકારવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. મીના બજારમાં દુકાનોના ભાડા નહીં ભરનાર આઠ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી ત્યારે બાકી ભાડું વસૂલવા માટે હાલ નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૨૧ સ્થિત ત્રિકોણીયા માઈક્રો શોપિંગ સેન્ટરમાં લાંબા સમયથી અનેક ભાડુઆતો દ્વારા મહાનગરપાલિકાનું નિયત ભાડું ભરવામાં આવ્યું ન હતું. એસ્ટેટ વિભાગના ધ્યાને આ બાબત આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૫૭ જેટલા ભાડુઆતો ડિફોલ્ટર હોવાનું સામે આવ્યું હતું. આ તમામ ભાડુઆતો પાસે મહાનગરપાલિકાનું કુલ ૩૮,૦૮,૮૮૭ જેટલું જંગી ભાડું વસૂલવાનું બાકી નીકળે છે. મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ તમામ ૫૭ ભાડુઆતોને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે નોટિસ મળ્યાના ૭ દિવસની અંદર બાકી નીકળતી તમામ રકમ ભરપાઈ કરવી પડશે. નોટિસમાં તાકીદ કરવામાં આવી છે કે, જો આપેલી સમયમર્યાદામાં બાકી ભાડું જમા કરાવવામાં નહીં આવે, તો કસૂરવાર ભાડુઆતો સામે નિયમાનુસાર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મનપાની આ કાર્યવાહીને પગલે વર્ષોથી ભાડું દબાવીને બેઠેલા અન્ય ભાડુઆતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં એસ્ટેટ વિભાગ દ્વારા વસૂલાતની કામગીરી વધુ તેજ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી...

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ઝાલાવાડમાં હાઇવે પરની હોટલો પર ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા આદેશ | Order to stop illegal activities a…

ઝાલાવાડમાં હાઇવે પરની હોટલો પર ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા આદેશ | Order to stop illegal activities a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

7 months ago
ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

3 months ago
જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…

જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…

7 months ago
પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News