gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર…વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી | up bulandshahr …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર…વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી | up bulandshahr …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bulandshahr Bull Attack Viral Video: હિન્દીની વર્ષો જૂની કહેવત ‘આ બેલ મુઝે માર'(સ્વયં મુસીબતને આમંત્રણ આપવું) ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સાચી સાબિત થઈ છે. અહીં એક વૃદ્ધે શાંતિથી રસ્તે જઈ રહેલા આખલાને કારણ વગર છંછેડ્યો અને પરિણામે આખલાએ તેમને હવામાં ઉછાળીને જમીન પર પટકી દીધા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના બુલંદશહેરના નગર કોતવાલી વિસ્તારની દુર્ગાપુરમ કોલોનીની છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક આખલો કોલોનીની સાંકડી ગલીમાંથી શાંતિથી પસાર થઈ રહ્યો હતો. તે કોઈને પરેશાન કરતો નહોતો કે કોઈના રસ્તામાં અડચણરૂપ પણ નહોતો. આ દરમિયાન એક વૃદ્ધ પોતાના ઘરેથી બહાર નીકળ્યા અને તેમણે આરામથી જઈ રહેલા આખલાને ભગાવવા માટે જમીન પરથી પથ્થર ઉપાડીને તેને પાછળથી માર્યો.

પથ્થર વાગતા જ આખલો ભડક્યો

વૃદ્ધે કદાચ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમની આ નાની અમથી હરકત તેમના જીવ પર જોખમ બની જશે. પથ્થર વાગતાની સાથે જ શાંત આખલો પાછળ ફર્યો અને વૃદ્ધ પર હુમલો કરી દીધો. વૃદ્ધે પોતાનો જીવ બચાવવા પહેલા ત્યાં ઉભેલી બાઇક પાછળ છુપાવાનો પ્રયત્ન કર્યો અને પછી બીજી ગલી તરફ દોડ્યા, પરંતુ ગુસ્સે ભરાયેલા આખલાએ તેમને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હોય તેમ તેમની પાછળ જ પડ્યો.

વૃદ્ધને હવામાં ઉછાળીને પટક્યા

આખલાએ તેના શીંગડા વડે વૃદ્ધને હવામાં ઉછાળ્યા અને પછી જમીન પર પટકી દીધા. ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ આખલાને ત્યાંથી ભગાડ્યો અને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખલાએ તેમને અનેકવાર ટક્કર મારી દીધી હતી.

આ પણ વાંચો: ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ ભયાનક હુમલામાં વૃદ્ધને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનોએ તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર...વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug…

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug...

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G...

IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર | IND vs SA T20: Check Ahmedab…

IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર | IND vs SA T20: Check Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’, ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ | pm modi benjamin n…

‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’, ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ | pm modi benjamin n…

4 weeks ago
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

7 months ago
નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

4 months ago
અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News