gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો ગઈકાલે પણ રાત્રી રાઉન્ડ અવિરત ચાલુ રહ્યો : દાંડિયા ખેલૈયાઓની નિર…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો ગઈકાલે પણ રાત્રી રાઉન્ડ અવિરત ચાલુ રહ્યો : દાંડિયા ખેલૈયાઓની નિર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રાત્રિના સમયે મેઘસવારી અવિરત ચાલુ રહી છે, અને ગઈકાલે રાત્રે પણ સમગ્ર જિલ્લામાં અડધાથી પોણા બે ઇંચ વરસાદ પડી જતાં નવરાત્રી મહોત્સવના આયોજનમાં મેઘરાજાનું વિઘ્ન અવિરત ચાલુ રહ્યું છે, અને દાંડિયા ખેલૈયાઓની નિરાશા જનક પુર્ણાહુતી થઈ છે.

જામનગર શહેરમાં ગઈકાલે સવારે વરસાદી વાતાવરણ બનેલું રહયા બાદ બપોરે 12.30 વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે 10 મિનિટ બાદ રોકાઈ ગયો હતો. ત્યાર પછી સાંજના સમયે છુટા છવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. પરંતુ રાત્રીના દાંડિયારાસ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે દશેરાના દિવસે પણ મેઘરાજાની એન્ટ્રી શરૂ થઈ હતી. રાત્રિના પોણા દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી છુટાછવાયા વરસાદી ઝાપટાં વીરત ચાલુ રહ્યા હતા, જેના કારણે અનેક દાંડિયા મહોત્સવના આયોજનો રદ કરવા પડ્યા હતા, અથવા તો એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના સ્થળોએ દાંડિયા રાસના કાર્યક્રમ યોજીને સમગ્ર રાસ મહોત્સવની પૂર્ણાહુતિ કરી લેવામાં આવી હતી.

જોકે કેટલાક દાંડિયા ખેલૈયાઓએ વધારાના દિવસોમાં દાંડિયા રાસના કાર્યક્રમો યોજીને પુર્ણાહુતી કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. એકંદરે નવરાત્રીના છેલ્લા પાંચ દિવસો દરમિયાન રાત્રિના સમયે પડી રહેલા વરસાદના કારણે દાંડિયા મહોત્સવની રંગત આ વખતે સાવ ફીકી બની હતી, અને દાંડિયારાસ મહોત્સવની પૂર્ણાહુતિ કરી લેવામાં આવી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અડધો ઇંચ વરસાદ, જ્યારે જોડિયામાં 26 મી.મી. ધ્રોળમાં 16 મી.મી., કાલાવડમાં 15 મી.મી. અને જામજોધપુરમાં 38 મી.મી. વરસાદ નોંધાયો હતો. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગરના અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે, જયારે કેટલાક ડેમના પાટિયા ખોલીને પાણી છોડવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના બાણુંગારમાં 40 મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે જાલિયા દેવાણીમાં 37 મી.મી. જામજોધપુરના ધૂનડામાં 40 મી.મી. ધ્રાફામાં 45 મી.મી. જ્યારે અન્ય તાલુકાઓમાં અડધાથી દોઢ ઇંચ જેવો છુટો છવાયો વરસાદ નોંધાયો છે. આજે પણ વાતાવરણ બનેલું છે, અને વાદળના આટા ફેરા થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ…

જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ...

વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug…

વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug...

ગુજરાત કોંગ્રેસ ‘વોટ ચોર ગદ્દી છોડ’ અભિયાન ચલાવશે, 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ | gujarat congres…

ગુજરાત કોંગ્રેસ 'વોટ ચોર ગદ્દી છોડ' અભિયાન ચલાવશે, 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ | gujarat congres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા | 33 people including 3 women …

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા | 33 people including 3 women …

11 months ago
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

2 months ago
ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman’s bail application rejected in Chakchari Tapan…

ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman’s bail application rejected in Chakchari Tapan…

3 months ago
જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh…

જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન | Mega demolition to open 100 bigh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News