gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : વધુ કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા ભેળશેળયુક્ત ખાદ્ય, કોસ્મેટિક પ્રોડક્ટ સહિતની વસ્તુનું ગેરકાયદે ઉત્પાદન કરતા હોય છે, ત્યારે સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું છે. સમગ્ર મામલે પોલીસે સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો કુલ રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું

મળતી માહિતી મુજબ, સુરતના પુણા વિસ્તારમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું છે. આરોપી દ્વારા બનાવટી ક્રીમના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટિકર લગાવીને વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ઘટનાસ્થળેથી 1.99 લાખોની કિંમતનો નકલી ક્રીમ બનાવવા માટેનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કર્યો છે અને અર્ષિત દેસાઈ નામના શખસની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનતા પરેશાન

પોલીસ દ્વારા આરોપીના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ રૂ.1.19 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપી દ્વારા ગેરકાયદે બનાવતી ક્રીમનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને પછી બ્રાન્ડેડ કંપનીનું સ્ટિકર લગાવી પેકિંગ કર્યા બાદ ફ્લિપકાર્ટ સહિતના માધ્યમ પર ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરૂદ્ધમાં કોપીરાઈટ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજા…
GUJARAT

November 14, 2026
ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી

November 13, 2026
अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…

Next Post
વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the...

વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો | Vadodara financier tam…

વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો | Vadodara financier tam...

અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa…

અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn…

9 months ago
વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

11 months ago
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

5 months ago
ફાયર સેફ્ટીના મુદ્દે VMC બેદરકાર,18 ફાયર સ્ટેશન સામે માત્ર 8 જ ઉપલબ્ધઃ સ્ટાફ-વાહનોની પણ અછત | VMC ne…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News