gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Modi Stadium Traffic Rules: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી10 મેચ આવતીકાલે 19/12/2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદમાં રમાશે. હાઈ-વોલ્ટેજ મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ધસારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વના ફેરફાર અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.

કયા રસ્તાઓ રહેશે બંધ?

  • મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે
  • જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી સુધીનો માર્ગ.
  • કૃપા રેસિડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો અવર-જવરનો માર્ગ બંધ રહેશે.

નોંધ: આ પ્રતિબંધિત માર્ગો પર માત્ર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને ઇમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ) જ અવર-જવર કરી શકશે.

અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે 2 - image

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

ટ્રાફિક જામની સ્થિતિથી બચવા માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે: 1. તપોવન સર્કલથી: ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. 2. કોટેશ્વર તરફથી: કૃપા રેસિડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

કોને મળશે મુક્તિ?

સ્થાનિક રહીશોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશો જરૂરી પુરાવા બતાવીને આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે.

આ પણ વાંચો: IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર

ક્રિકેટ પ્રેમીઓ માટે સૂચના

મેચ જોવા આવતા હજારો દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરે અને શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે જેથી સ્ટેડિયમની આસપાસ વાહનોનું ભારણ ઘટાડી શકાય. માર્ગ અકસ્માતો નિવારવા અને સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડેપગે તૈનાત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વડોદરામાં વાઘોડિયા રોડ પર સનરાઈઝ ટાવરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા, સંચાલિકા સહિત બે ફરાર…

વડોદરામાં વાઘોડિયા રોડ પર સનરાઈઝ ટાવરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા, સંચાલિકા સહિત બે ફરાર...

જામનગરમાં એરફોર્સ 2 રોડ પર બાલાજી પાર્કમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ …

જામનગરમાં એરફોર્સ 2 રોડ પર બાલાજી પાર્કમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ ...

બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…

3 months ago
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

1 year ago
રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

9 months ago
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News