gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Dairy : વડોદરા શહેરમાં આવેલી બરોડા ડેરીમાં ચૂંટણી અંગે મતદાન બાબતે અગાઉ થયેલા ઠરાવ બાદ ઠરાવ બુકમાં વધુ એક ઠરાવ થઈ જતા બરોડા ડેરીની ચૂંટણીમાં મતદાન અંગે વિવિધ આક્ષેપો શરૂ થયા છે. પરિણામે આજે બપોરે 1 વાગ્યાના સુમારે વહીવટી તંત્ર દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીની ચૂંટણી માટે મતદાન અંગે અગાઉ ઠરાવ બુકમાં એક ઠરાવ કરાયો હતો. પરંતુ ઠરાવ બુકમાં વધુ એક ઠરાવ બીજો આવી જતા મિલી ભગતની આશંકા શરૂ થઈ છે. 

બરોડા ડેરીની ચૂંટણીના મતદાનમાં ગોટાળા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. બરોડા ડેરીમાં ચૂંટણી અંગે ચૂંટણી અધિકારીની નિમણૂક પણ થઈ ગઈ છે. છતાં પણ તેમના દ્વારા ચૂંટણી પ્રક્રિયા નહીં કરાતા ચૂંટણી અંગે અન્ય દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. આ અંગે જાતજાતના આક્ષેપો થતા ચૂંટણી તંત્ર દ્વારા આજે બપોરે 1 વાગ્યાના સુમારે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, ‘મેઝી ક્વીકલ’ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ …

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, 'મેઝી ક્વીકલ' નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ ...

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter...

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ…

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક | Fire breaks out in motorcycle g…

7 months ago
મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

12 months ago
ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from …

ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News