gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત | AA…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત | AA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP and Congress Workers Clash : પંજાબમાં સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે. ત્યારે એક રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. 

કોંગ્રેસના કાર્યકરો પર ગંભીર આરોપ 

લુધિયાણા જિલ્લામાં જીતની ઉજવણીમાં હિંસક અથડામણની ઘટના થઈ છે. પોલીસ પરિસ્થિતિ થાળે પાડી તપાસ શરૂ કરવાના પ્રયાસ કરી રહી છે. ઈજાગ્રસ્તોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આરોપ છે કે તેઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસ નેતાઓ આવ્યા અને વિવાદ થયો. વિવાદમાં મારામારીની સાથે ફાયરિંગનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હિંસક અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ઈજાગ્રસ્તોના નામ 

ગુરમુખ સિંહ 

રવીન્દ્ર સિંહ 

મનદીપ સિંહ 

નોંધનીય છે કે પંજાબમાં જિલ્લા પરિષદ અને પંચાયત ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. AAPના પ્રમુખ કેજરીવાલે આજે કહ્યું હતું, કે 70 ટકા જિલ્લા પરિષદો અને બ્લોક સમિતિઓમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સરકારના કામો પર ગ્રામીણ જનતાએ મહોર લગાવી છે. 

ભાજપ અપક્ષ કરતાં પણ પાછળ

પંજાબ જિલ્લા પરિષદ ચૂંટણીના અંતિમ પરિણામ જાહેર થઈ ગયા છે. 346 ઝોનમાંથી 218 પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ 62, શિરોમણી અકાલી દળ 46, ભાજપ 7 અને બસપા 3 ઝોન પર સમેટાઈ છે. જ્યારે 10 ઝોનમાં અપક્ષનો વિજય થયો છે. નોંધનીય છે કે 22 ઝોનમાં આપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

Next Post
હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્…

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્...

હિંમતનગર: સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજસીટોક દાખલ | Himmatn…

હિંમતનગર: સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજસીટોક દાખલ | Himmatn...

બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ | B…

બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …

2 months ago
અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા | Festival Cha…

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

5 months ago
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News