gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર વર્ષ પહેલા સુરતમાં થયેલી બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused in two crore rob…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
ચાર વર્ષ પહેલા સુરતમાં થયેલી બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused in two crore rob…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સુરતમાં ચાર વર્ષ પહેલા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે તૈયાર થનાર ફરિયાદીના બે કરોડ લૂંટી લેવાના ગુનામાં વોન્ટેડ  આરોપીને ક્રાઇમ બ્રાંચની ટીમે આણંદ ખાતેથી ઝડપી પાડયો છે.

સુરત શહેરના વરાછા પોલીસ  સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા બે કરોડ રૃપિયાની લૂંટ થઇ હતી. જે ગુનામાં સંડોવાયેલો આરોપી સમીર યુનુસભાઇ વોરા (રહે. સુપર બેકરી સામે, વડોદરા) નાસતો ફરતો હતો. સુરત પોલીસ દ્વારા શોધખોળ કરવા છતાંય આરોપી મળી આવ્યો નહતો. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, લૂંટના ગુના  પછી આરોપી વડોદરા છોડીને આણંદ રહેવા જતો રહ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપીને આણંદના ૧૦૦ ફૂટ રોડ, દિયા સિનેમા કોમ્પલેક્સ પાસેથી ઝડપી પાડયો હતો. ક્રાઇમ બ્રાંચે આરોપી સમીર યુનુસભાઇ વોરા, ઉં.વ.૪૨ (રહે. સરસ્વતી કોમ્પલેક્સ, સુપર બેકરી સામે, આજવારોડ, હાલ  રહે. કિસ્મત ચોકડી,સલાટીયારોડ, આણંદ) ને સુરત પોલીસને સુપરત કર્યો છે.ોે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per…

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per...

સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની ટીમ પરત ફરી | NABH team returns after inspecting Sayaji Hosp…

સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની ટીમ પરત ફરી | NABH team returns after inspecting Sayaji Hosp...

હાઇવે પર ડમ્પરના પૈંડા તળે કચડાઇ જતા ગેરેજ માલિકનું મોત | Garage owner dies after being crushed unde…

હાઇવે પર ડમ્પરના પૈંડા તળે કચડાઇ જતા ગેરેજ માલિકનું મોત | Garage owner dies after being crushed unde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…

5 months ago
કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …

1 year ago
બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ

વેટિંગ ટિકિટને લઈને રેલવેનો વધુ એક નિર્ણય, હવે માત્ર 25 ટકા જ ટિકિટ થઈ શકશે બુક

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News