gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું | Father jumps under train after son cha…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું | Father jumps under train after son cha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લામાં આપઘાત – અકસ્માતની 3 ઘટના : રાજુલામાં પત્ની – બાળકો રિસાઇને અલગ રહેતા હોવાથી વૃધ્ધે ગળાફાંસો ખાધો : કેરાળા ગામે વીજ શોકથી બાળકનું મોત

અમરેલી, : અમરેલી જિલ્લામાં આપઘાત અને આકસ્મિક મોતના વધુ ત્રણ બનાવથી અરેરાટી પ્રસરી છે. જેમાં દામનગરમાં પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં કોર્ટ કેસમાં ગુંચવાયેલા પિતાએ જિંદગી ટૂંકાવી લીધી હતી. એ જ રીતે રાજુલામાં પત્ની – બાળકો રિસાઇને અલગ રહેતા હોવાથી યુવાને આપઘાત કર્યો હતો, જ્યારે જાફરાબાદના કેરાળા ગામે વીજ શોકનું બાળકનું મોત નીપજ્યું હતું. 

દામનગર ખાતે રહેતા અમરશીભાઇ નાગજીભાઇ પંચાસરા (ઉ.વ. 55)નો નાના પુત્ર ગામના જ એક વ્યક્તિની પત્ની અને પુત્રીને ભગાડી ગયો હતો, તે બાબતે લાઠી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની મુદત આવતા અમરશીભાઇને મનમાં લાગી આવ્યું હતું અને તેમણે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. લીલીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં રાજુલાની લીલાપીરની ધાર વિસ્તારમાં રહેતા અશોકભાઇ અમરાભાઇ કવાડ (ઉ.વ. 30)ના પત્ની અને બાળકો છેલ્લા બે વર્ષથી તેમનાથી અલગ રહેતા હતા. આ વિરહ અને માનસિક તણાવને કારણે અશોકભાઇએ પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.

દરમિયાન, અપમૃત્યુના એક બનાવમાં જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે રમેશભાઇ ભીમાભાઇ સાંખટનો પુત્ર ચેતન (ઉ.વ. 12) નવા બનતા મકાને પાણી છાંટી રહ્યો હતો એ સમયે સિંગલ ફેઝની ઇલેક્ટ્રિક મોટરમાંથી અચાનક વીજ પ્રવાહ ઉતરતા જોરદાર શોક લાગ્યો હતો, જેથી તેનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

બાઇક સવાર યુવક અને યુવતીને વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત | A young man and a young woman riding…

બાઇક સવાર યુવક અને યુવતીને વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત | A young man and a young woman riding...

સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…

સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

1 year ago
ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

5 months ago
મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી | Baramati Pla…

આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a quantity…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News