gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપી વિરૂધ્ધ 11 ગુના નોંધાયેલા છે : ગુજરાત અને બીજાં રાજ્યોમાં થયેલી આઠેક અરજીમાં પણ સંડોવણી ખૂલી : ઠગાઈ કરવા 50થી વધુ સીમ કાર્ડ લીધા હતા : ફ્રોડની રકમ ઓનલાઈન ટેકસી ચલાવતાં ડ્રાઈવરોના ખાતામાં જમા કરાવી ઉપાડી લેતો 

રાજકોટ, : સોશિયલ મીડિયા પર સસ્તામાં મોબાઈલ ફોન વેચવાની જાહેરાત મુકી, ગ્રાહક પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી, મોબાઈલ નહીં આપી,  પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી,  સીમ કાર્ડ તોડી નાખી, નવું સીમ કાર્ડ લઈ ફરીથી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતાં રીઢા આરોપી જયેશ ઉર્ફે જયદિપ ઉર્ફે ડેવીડ વિઠ્ઠલ ઝાલા (ઉ.વ. 23, રહે. ચિત્રકૂટ મેઈન રોડ, ચિત્રકૂટ એપાર્ટમેન્ટ)ને ગાંધીગ્રામ-ર પોલીસે ઝડપી લીધો છે. 

ક્રેડિટ કાર્ડ ફ્રોડને લગતી અરજીની ગાંધીગ્રામ-2ના એએસઆઈ સંજયભાઈ ઠાકર તપાસ કરતા હતા ત્યારે જયેશનું નામ ખુલતાં તેને ઝડપી લીધો હતો. તપાસ કરતાં તેના વિરૂધ્ધ સાયબર ફ્રોડ કરવા અંગે અત્યાર સુધીમાં રાજકોટ, સુરત, મોરબી, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં 11  ગુના નોંધાયાનું બહાર આવ્યું છે. 

2021ની સાલમાં રાજકોટ પોલીસે તેની પાસા પણ કરી હતી. આ રીતે આટલા બધા ગુના નોંધાયા છતાં જયેશે છેતરપિંડી કરવાનું બંધ કર્યું ન હતું. ગાંધીગ્રામ-ર પોલીસે તપાસ આગળ ધપાવતાં સુરત, મોરબી, ગાંધીનગર, મહારાષ્ટ્ર અને રાજકોટમાં તેની આઠેક છેતરપિંડીમાં સંડોવણી ખુલી છે. જે રકમ રૂા. 4.28 લાખ છે. પોલીસે તેની પાસેથી રૂા. 20,000નો મોબાઈલ ફોન કબજે કર્યો છે. 

વધુ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે સાયબર ફ્રોડ કરવા માટે તેણે પોતાના નામે 50થી વધુ સીમ કાર્ડ લઈ લીધા હતા. તે ફ્રોડની રકમ ઓનલાઈન ટેકસી ચલાવતાં ડ્રાઈવરોના ખાતામાં જમા કરાવી ઉપાડી લેતો હતો. આ સ્થિતિમાં જયારે ગુના નોંધાતાં ત્યારે આવા ટેકસી ડ્રાઈવરોના ખાતા ફ્રિઝ થઈ જતાં હતા. તેનું નામ બહાર આવતું ન હતું.  એક ગુનો કર્યા બાદ તે પોતાનું સીમ કાર્ડ તોડી નાખી, કંપનીમાં ફરિયાદ કરી નવું સીમ કાર્ડ ઈશ્યૂ કરાવી લેતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પિતા અને પુત્રના એકાઉન્ટમાં ૧.૨૦ કરોડના ટ્રાન્જેક્શન | Transactions worth Rs 1 20 crore in father an…

પિતા અને પુત્રના એકાઉન્ટમાં ૧.૨૦ કરોડના ટ્રાન્જેક્શન | Transactions worth Rs 1 20 crore in father an...

યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણીની અછત | water scarcity for students living in ho…

યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણીની અછત | water scarcity for students living in ho...

સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : 400 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષમાં ધરાશાયી, MPમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી | MP NH 4…

VIDEO : 400 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષમાં ધરાશાયી, MPમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી | MP NH 4…

6 months ago
મારા દીકરાને મરી જવા દો, પિતા અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ખુદ જજ પણ થયા દુઃખી | Father Moves Sup…

મારા દીકરાને મરી જવા દો, પિતા અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ખુદ જજ પણ થયા દુઃખી | Father Moves Sup…

8 months ago
વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…

3 months ago
TMCમાં ‘ખેલા’! મમતા બેનરજીના હાથમાંથી કેવી રીતે સરકી ગયા 58 ધારાસભ્યો? જાણો ઈનસાઈડ સ્ટોરી | TMC Cris…

TMCમાં ‘ખેલા’! મમતા બેનરજીના હાથમાંથી કેવી રીતે સરકી ગયા 58 ધારાસભ્યો? જાણો ઈનસાઈડ સ્ટોરી | TMC Cris…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News